SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ર૫૩ ટીકાનુવાદ સહિત વખતે કોઈ પણ જીવેને ન હોય એવું પણ બને છે. કેઈક વખતે આઠમાંથી એક હોય શેષ સાત ન હોય એમ કયારેક બે હય, ત્રણ હાય, ચાર, પાંચ, છ કે સાત હેય અને કયારેક આઠે આઠ ગુણસ્થાનક પણ હોય છે. તેમાં પણ જ્યારે એકાદિ ગુણસ્થાનકે જ જીવો હોય ત્યારે પણ ત્યાં કઈ વખત એક જીવ હેય, કેઈ વખત અનેક હોય, એથી જ્યારે આઠમાંથી જેટલાં ગુણસ્થાનક હોય ત્યારે તેટલા ગુણસ્થાનકના એક-અનેક જીવ આશ્રયી ભાંગાઓ થાય છે. તેની રીત આ મુજબ છે–પ્રથમ વિક૯૫વાળાં ગુણસ્થાનકે આઠ છે માટે આ બિંદુઓ સ્થાપવાં દરેક બિંદુની નીચે એક-અનેકની સંજ્ઞા રૂપે ૨ ને એક સ્થાપ, ત્યાર બાદ જે પદના સાગની સંગ સંખ્યા કાઢવી હોય તેની પૂર્વના પદના સગની સંગ સંખ્યાને બે એ ગુણવા અને તેમાં બે ઉમેરવા, ત્યારબાદ જેની સાથે ગુણાકાર કરેલ છે તે સંખ્યા ઉમેરવાથી ઈચ્છિત પદના સાગી લાંગાએ આવે. જેમક-એક સગી ૨ ભાંગા, તેને બેએ ગુણતાં ૨૨=૪ તેમાં ૨ ઉમેરતાં ૨૬ અને બેની સાથે ગુણાકાર કરેલ હોવાથી પુનઃ ૨ ઉમેરતાં બે પદના સંચાગી ભાંગા દર ૮ થાય. એ જ રીતે ત્રિવેણી ૨૬, ચતુઃસંયેગી ૮૦, પચસગી ૨૪૨, ષ સ ચાગી ૭૨૯, સપ્તસંચગી ૨૧૮ અને અણસાળી ૬૫૬૦ ભાંગા થાય છે. અથવા એક પદના એક અને અનેક જીવ આશ્રયી જે બે ભાંગા છે તે પ્રત્યેક પદના ભાંગાને ત્રણ ગુણા કરી તે બે ઉમેરવાથી પછી પછીના પદની સંગ સંખ્યા આવે, જેમએક પદના બે ભાંગા છે તેને ત્રણ ગુણા કરી બે ઉમેરવાથી રxa=6w=૮ આહ, તે આઠને ત્રણે ગુણી બે ઉમેરવાથી ત્રણ પદના ૮૪૩=૨૪+૨=૨૬ છવીસ. ઈત્યાદિ. () વિવક્ષિત સ્થાનોમાં જીવ દ્રવ્યની સંખ્યા કેટલી છે? અર્થાત કેટલા છ છે તેની વિચારણા તે દ્રવ્ય પ્રમાણ પ્રરૂપણા. પર્યાપ્ત-અપર્યાપ્ત સૂકમ તથા બાહર એમ ચાર પ્રકારના સાધારણ 9 અનત કાકાશના પ્રદેશ રાશિ પ્રમાણ છે, છતાં તેમાં પર્યાપ્ત બાદર સર્વથી અહ૫, તેથી અપર્યાપ્ત બાદર અસંખ્યાતણા, તે થકી અપર્યાપ્ત સૂક્ષમ અસંખ્યાતગુણ અને તેનાથી પણ પર્યાપ્ત સૂક્ષમ સંખ્યાતગુણા છે. ઘનીકૃત લોકના એક પ્રતરના અંગુલના અસંખ્યાતમા ભાગમાં રહેલ પ્રદેશ પ્રમાણ જેટલા અહ થાય તેટલા પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાય જીવે છે. પર્યાપ્ત બાદર પૃથ્વીકાય તથા પર્યાપ્ત બાદર અખાયનું પ્રમાણ પણ તેટલું જ છે પરંતુ એક એકથી અનુક્રમે અસંખ્યાતગુણ છે. અંશુલના અસંખ્યાતમાં ભાગના અસંખ્યાત ભેદ હેવાથી તેમ માનવામાં કઈ વિરોધ નથી. આવલિકાના સમય પ્રમાણ સંખ્યાનો વર્ગ કરી તેને કંઈક ન્યૂન આવલિકાના સમય પ્રમાણ સંખ્યા સાથે ગુણતાં જેટલી સંખ્યા આવે તેટલા પર્યાપ્ત બાદર તેઉકાય છે છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy