SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ સારસ પ્રહ શાઓમાં મુખ્યપણે પ્રસિદ્ધ અજ્ઞાન, સંસારી, અસંયમ, છ વેશ્યા, ચાર ગતિ, ચાર કષાય, ત્રણ વેદ અને મિથ્યાત્વ એમ એકવીશ લે છે. ૨) કર્મના ઉદયથી જીવે ગ્રહણ કરેલ દારિકાદિ શરીર પુદગલમાં વદિકની પ્રાપ્તિ તથા આકાર આદિની પ્રાપ્તિ તે અજીવવિષયક ઉદયનિષ્ણન. . (૫) પિતાની મૂળ અવસ્થાને ત્યાગ કર્યાવિના કથ"ચિત્ ઉત્તર અવસ્થાને પ્રાપ્ત કરવી તે પરિણામિક ભાવ, તેના (૧) સાદિ અને (૨) અનદિ એમ બે ભેદ છે. (૧) ઘી, ગોળ આદિ પદાર્થોની પૂર્વાપર આદિ અવસ્થાએ તેમજ જીવના ગ-ઉપગ આદિનું પરાવર્તન તે સાદિપરિણામિક. (૨) જીવવુ, ભવ્યત્વ, ધમસ્તિકાયવ આદિ અનાદિ પારિામિક ભાવ છે. પરિણામિક ભાવના અનેક ભેદો કહી શકાય પરંતુ અહિં જીવમાં જ ઘટે એવા છેવત્વ, અને અભવ્યત્વે એમ ત્રણ જીવના અનાદિ પરિણામિક ભાવના જોરે છે. * આ પાંચ મૂળ ભાવમાંથી કદાપિ જીવ કોઈપણ એક ભાવ યુક્ત હોતે નથી, પરંતુ બેથી આરંભી પાંચ સુધીના ભાવેથી યુક્ત હોય છે અને તેથી જ “બેથી પાંચ સુધીના ભાવનું મળવું” તે સાત્રિપાતિક ભાવ કહેવાય છે. આ સાનિપાતિક ભાવના દ્વિસંગી દશ, વિસગી દશ. ચતુઃસંયોગી પાંચ અને પંચસગી એક એમ કુલ છવીસ લે થાય છે. પણ તે બધા જ જીવમાં ઘટી શકતા નથી એથી પ્રરૂપણામાત્રની દષ્ટિએ છવ્વીસ ભેદે છે. સિદ્ધના છામાં શાયિક અને પરિણામિક એ રૂપ એક ક્રિસગી ભંગ ઘટે છે, કેમકે સિદ્ધોને ક્ષાવિકભાવે જ્ઞાનાદિક અને પરિણામિક ભાવે જીવત્વ હેય છે. ભવસ્થ કેવલિ-ભગવતેને ક્ષાવિક ભાવે જ્ઞાનાદિ, ઔદથિક ભાવે મનુષ્યગતિ, થલતેશ્યાદિ અને પરિણામિક ભાવે જીવ ભવ્યત્વ હોવાથી ક્ષાયિક, ઔદયિક અને પરિણામિક રૂપ વિસંગી જંગ ઘટે છે. ઉપશમશ્રેણિમાં રહેલ ક્ષાયિક સમ્યકત્વને પંચગી ભંગ ઘટે છે. તેઓને ઉપશમભાવે ચારિત્ર, ક્ષાવિઠભાવે સમ્યકત્વ, ક્ષાપશમિકભાવે મત્યાદિ જ્ઞાન વગેરે, ઔદથિકભાવે મનુષ્યગતિ આદિ પરિણામિકભાવે છેવત્વ, ભવ્યત્વ હોય છે. એકથી સાત ગુણસ્થાન સુધી સવ સંસારી જીને શ્રાપથમિક, ઔદયિક અને પરિણામિક રૂપ ત્રિરંગી ભંગ ઘટે છે. ત્યાં શ્રાપથમિક ભાવે ઈન્દ્રિયે તેમજ મતિ. જ્ઞાનાદિ, અથવા અતિઅજ્ઞાનાદિ, ઔદયિકભાવે નરકાદિ ગતિ, કષા વગેરે અને પરિણામિક લાવે છેવત્વ, તથા ભવ્યત્વ અગર અભવ્યતત્વ હોય છે. ઔપશામક સમ્યફવી ચારે ગતિના છને ઉપશમસહિત ચતુરાગી ભંગ અને ક્ષાયિક સમ્યકવી ચતુગતિક ને ક્ષાયિક સહિત ચતુગી લંગ એમ આ ત્રણ ભગ ચારે ગતિમાં ઘટતા હોવાથી ગતિ આશ્રયી એકેકના ચાર ભેદ થવાથી ૩૮૪=૧૨ અને પ્રથમના
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy