SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ટીકાનુવાદ સહિત, હવે રત્નાપ્રભાકિના સંબંધમાં કહે છે– रयणप्पभिया खहयरपणिदि संखेज तत्तिरिक्खीओ । सव्वत्थ तओ थलयर जलयर वण जोइसा चेवं ॥१९॥ रत्नामिकाः खचरपञ्चेन्द्रियाः संख्येयगुणास्तचिरश्यः । सर्वत्र ततः स्थलचरा जलचरा व्यन्तरा ज्योतिष्काश्चैवम् ॥६९॥ અઈ–તેથી હતપ્રભાના નારકી અને ખેચર પંચેન્દ્રિય પુરૂષે ઉત્તરોત્તર અસંખ્યાતગુણ છે. તેની સ્ત્રી સંખ્યાતગુણી છે. તેનાથી સ્થળચર, જળચર, યંતર અને તિષ્ઠ ઉત્તરોત્તર સંખ્યાત સંખ્યાતણા છે. ટીકાનું –ભવનવાસિ દેવીથી રત્નપ્રભા પૃથ્વીના નારકીએ અસંખ્યાતગુણ છે. કારણ કે ગુલ પમાણ ક્ષેત્રના પ્રદેશ રાશિ સાથે તેને પહેલા વર્ગમૂળને ગુણતાં જે પ્રદેશસંખ્યા આવે તેટલી સૂચિશ્રેણિના આકાશપ્રદેશ પ્રમાણ તેઓ છે. તેથી પણ ખેચર પંચેન્દ્રિય તિર્યંચ પુરૂષ અસંખ્યાતગુણા છે. કારણ કે તેઓ પ્રતરના અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્ય સૂચિશ્રેણિના આકાશપ્રદેશ પ્રમાણ છે. પહેલી નારકીના પ્રમાણમાં હેતુભૂત સૂચિશ્રેણિથી ખેચર પચેન્દ્રિય પુરૂષના પ્રમાણભૂત સુચિણિ અસંખ્યાતગુણી હેવાથી અસંખ્યાતગુણા છે. તેનાથી ખેચર પચેન્દ્રિય તિથી યુવતિઓ સંખ્યાતગુણી છે. કારણ કે તેઓ ત્રણગુણી અને ત્રણ વધારે છે. આ પ્રમાણે તિચામાં સર્વત્ર પિતાપિતાની જાતિમાં પુરૂષની અપેક્ષાએ છીએ સંખ્યાતગુણ એટલે ત્રણ ગુણી અને ત્રણ વધારે કહેવી, દરેક સ્થળે એમજ કહેવાશે. એચર પનિય તિર્યંચ એથી સ્થલચર પુરૂષ સંધ્યાત ગુણા છે, કારણ કે પ્રતરના મેટા અસંખ્યાતમા ભાગમાં રહેલા અસંખ્યાતિ સૂચિશ્રેણિના પ્રદેશ રાશિ પ્રમાણ તેઓ . તેથી પણ તેની સ્ત્રીઓ ત્રણ ગુણી અને ત્રણ વધારે છે. તેથી પણ મત્સ્ય મગર આદિ જળચર પુરૂષે સંખ્યાતગુણ છે, કારણ કે તેઓ પ્રતરના અતિભેટ અસંખ્યાતમા ભાગમાં રહેલા અસખ્યાતિ ચિશ્રેણિના આકાશપ્રદેશ પ્રમાણ છે. તેથી તેની સ્ત્રીઓ ત્રણગણી અને ત્રણ વધારે છે, તેથી પણ વ્યન્તર પુરૂષે સંખ્યાતગુણા છે, કારણ કે તેઓ સંખ્યાતા કડાડી ચજન પ્રમાણ ચિણિ જેવડા એક પ્રતરના જેટલા અંત થાય તેટલા સામાન્યતઃ-પુરૂષ અને સી બને મળીને વ્યતરે છે. અહિં તે કેવળ પુરૂષની જ વિવક્ષા હેવાથી તેઓ સંપૂર્ણ સમૂહની અપેક્ષાએ બત્રીસમાં ભાગથી એકરૂપ હીન છે. તેથી જળચર ીઓથી વ્યતર પુરૂષ સંખ્યાતગુણા ઘટે છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy