SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ નિવેદ સંહિતા . હવે અવિરતિ સમ્યગ્દષ્ટિ તથા દેશવિરતિ ગુણસ્થાનકને કાળ કહે છે– 1. वेयग अविरयसम्मो तेत्तीसयराइं साइरेगाई। - અંતમુહુરાસો પુરાવો રેલી ૩ તેના છો : - वैदुकाविरतसम्यग्दृष्टिः प्रयस्त्रिंशदतराणि सातिरेकाणि । અનારિ પૂર્વોટ લેવા દેશોના કરૂણા અર્થવેદક અવિરત સમ્યગ્દષ્ટિ આત્મા અતિમુહૂર્તથી આરંભી કઈક અધિક તેત્રીસ સાગરોપમ પર્યરત હોય છે. અને દેશવિરતિ દેશના પૂર્વકેટે પર્યત હેય છે. ટીકાનુ—શાપથમિક સભ્યફલ યુક્ત અવિરતિ સમ્યગરિ આત્મા જઘન્યથી અંતમુહ પતિ હય છે. અને ત્યારપછી અંતમુહૂરથી આરંભી ત્યાં સુધી હોય છે કે ઉત્કૃષ્ટથી કંઈક અધિક તેત્રીસ સાગરોપમ કાળ થાય, એટલે કે ઉત્કૃષથી કઈક અધિક તેત્રીસ સાગરેપમ -પર્યત હે છે, તેથી ચેથા ગુણુસ્થાનકને તેટલો કાળ ઘટે છે. • કંઈક અધિક તેત્રીસ સાગપિય પર્વત શાપથમિક સમ્યફા યુક્ત અવિરતિ સભ્યદષ્ટિ કેવી રીતે હે ? એ પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે કેઈએ પ્રથમ સંઘયૂણી આત્મા અતિ સુંદર ચાત્રિનું પાલન કરી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અનુત્તરવિમાનમાં ઉપન્ન થાય, ત્યાં તેને અવિરતિ સમ્મણિપણામાં તેત્રીસ સાગરોપમ પ્રમાણ કાળ જાય, ત્યારપછી ત્યાંથી ચ્યવી મનુષ્યભવમાં આવી જ્યાં સુધી સર્વવિરતિ આદિ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી અવિરતિપણામાં જ રહે, તેથી આવા સ્વરૂપવાળા કેઈક વેદક અવિરતિ સમ્યગદષ્ટિ આત્માને મનુષ્યભવના કેટલાક - અધિક તેત્રીસ સાગરોપમને કાળ ઘટે છે. રેશવિરતિ આત્મા જાન્યથી અંતમુહૂર્વ અને ઉત્કૃષ્ટથી દેશના પૂર્વકટ પતિ હય છે. તેથી પાંચમા ગુણસ્થાનકને તેટલે કાળ છે. તેમાં અતિમુહૂર્તની ભાવના આ પ્રમાણે-કઈ એક અવિરતાદિ આત્મા અતહ પર્યત દેશવિરતિ ગુણસ્થાનકે રહી અવિરતિ આદિને પ્રાપ્ત કરે અગર પ્રમાદિ ગુણસ્થાનક જાય તેને આશ્રયી અંતમુહૂતકાળ ઘટે છે. જઘન્યથી પણ તેટલે કાળ રહી અવિરતિપણાને કે સર્વવિરતિ ભાવને પ્રાપ્ત કરે છે, તે પહેલાં નહિ . દેશના પૂર્વકેટિની ભાવના આ પ્રમાણે છે-કેઈક પૂર્વકાટિ વરસના આયુવાળ આત્મા ગમાં કંઈક અધિક નવ માસ રહે. ત્યારબાદ પ્રસવ થયા પછી પણ આઠ વરસ પર્વત દેશવિરતિ અથવા સર્વવિરતિને પ્રાપ્ત કરી શકતે નથી, કારણ કે જીવસ્વભાવે આઠ વરસથી નીચેની વયવાળાને દેશવિતિ અગર સર્વવિરતિને ય પરિણામ થતા નથી. તેથી તેટલા કાળપતિ કેઈપણ જાતનું ચારિત્ર પ્રાપ્ત થતું નથી, એટલે તેટલું આયુ વીત્યા બાદ જેઓ દેશવિરતિ પ્રાપ્ત કરે તે આશ્રયી દેશવિરતિ ગુણસ્થાનકને દેશના પૂર્વ કેટિ કાળ ઘટે છે,
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy