SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ પચસહ-દ્વિતીય પુર્ણિમા થાબાવવો જ્ઞાતા ' * * * * एकैका पुनः द्विविधः पादरसक्ष्मत्वभेदेन ॥३७॥ " અર્થ—અહિં પુદગલપરાવર્તન કન્યાદિ ભેદે ચાર પ્રકારે જાણ તથા એક એક બાદર અને સુમના ભેદે બબે પ્રકારે જાણ. ટીકાનુ— નિથ પ્રવચનમાં પુદગલપશિવમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવતા ભેદે ચાર પ્રકારે કહેલ છે. તે આ પ્રમાણે-૧ દ્રવ્ય પુદગલ પરાવર્તન, ૨ ક્ષેત્ર પુદગલપરાવર્તન, ૩ કાળ પુદ્ગલપરાવર્તન, ૪ અને ભાવ પૂગલપરાવર્તન વળી દરેકના પાદર અને સક્ષમ એવા બન્ને પ્રકાર છે. જેમકે–સૂકમ દ્રવ્યપુદગલપરાવર્તન, અને આદર વ્યપુદગલપરાવર્તન. એ પ્રમાણે દરેકના ભેદ સમજવા. ૩૭ હવે બાહર અને સુમિ દ્રવ્ય પગલપરાવર્તનનું સ્વરૂપ કહે છે संसारंमि अडंतो जाव य कालेण फुसिय सव्वाणू । इगु जीव मुयइ बायर अन्नयरतणुट्टिओ सुहुमो ॥३०॥ संसारे अटन् यावता च कालेन स्पृष्ट्वा सर्वाणून । एको जीवो मुवति बादरोऽन्यतरतनुस्थितः सूक्ष्मः ॥३८॥ અથ– સંસારમાં પરિભ્રમણ કરતા કેઈએક આત્મા સઘળા અએને જેટલા કાળે દારિકાધિરૂપે સ્પર્શ કરીને મૂકે તેટલા કાળને દ્રવ્યપુદગલ પરાવર્તન કહે છે. અને કોઈપણ એક શરીરમાં રહ્યો છતે સઘળા આણુને જેટલા કાળે સ્પર્શે તે કાળને સૂક્ષમ દ્રવ્યપુદગલપાવન કહે છે. ટીકાનુ–કર્મવશ આત્માઓ જેની અંદર રખડે તે ચૌદ રાજલોક પ્રમાણ ક્ષેત્ર સંસાર કહેવાય છે. તે સંસારમાં પરિભ્રમણ કરતા કેઈએક આત્મા સંપૂર્ણ ચૌદ રાજલકમાં જે કોઈ પરમાણુઓ હોય તેને જેટલા કાળે સ્પર્શ કરીને મૂકે એટલે કે હારિકાતિરૂપે પરિણમાવી પરિણમાવી છોડે તેટલા કાળ વિશેષને બાદર ઢળ્યપુદગલપરાવર્તન કહે છે. તાત્પર્યાથ એ કે-જેટલા કાળે એક જીવ જગતમાં રહેલા સઘળા પરમાણુઓને યથાયોગ્ય રીતે દારિક, વેકિય, તેજસ, ભાષા, શ્વાસોચ્છવાસ, મન, અને કામણ એ સાત રૂપે આડી અવળી રીતે પરિણુમાવી . પરિણમાવી છોડે તેટલા કાળ વિશેષને બાદર દ્રપુગલપરાવર્તન કહે છે. હવે સૂક્ષમ દ્રવ્યપુદગલપરાવત કહે છે-દારિકાદિ શરીરમાંના કેઈપણ એક શરીરમાં રહેલે સંસારમાં પરિભ્રમણ કરતે આત્મા જેટલા કાળે જગર્તિ સઘળાં પરમાણુઓને, સ્પર્શ કરીને મૂકે તેટલા કાળવિશેષને સુલમ દ્રવ્યયુગલપરાવર્તન કહે છે,
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy