SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ટીવેટ સહિત ૧૬૭ पञ्चेन्द्रियतिरथा देवानामिव भवन्ति पञ्च सचिनाम् । वैक्रियवायूनां प्रथमाश्चत्वारः समुद्घाताः ॥२८॥ અર્થ–સંગ્નિ પંચેન્દ્રિય તિર્યમાં દેવેની જેમ પાંચ સમુદા હોય છે. કારણ કે કેટલાએક સંશિ તિર્થમાં વૈક્રિયલબ્ધિ અને તેજલેયાલધિ પણ હોય છે. વૈકિચલધિવાળા વાયુકાય અને પહેલાં વેદના કષાય મારણ અને વૈકિય એ ચાર સમુદઘાતે હોય છે. ૨૮ આ પ્રમાણે ક્ષેત્રહાર કહ્યું હવે સ્પર્શનાહાર કહે છે– चउदसविहावि जीवा समुग्घाएणं फुसंति सव्वजगं । रिउसेढीए व केई एवं मिच्छा सजोगी य ॥२१॥ चतुर्दशविधा अपि जीवाः समुद्घातेन स्पृशन्ति सर्व जगत् । ऋजुश्रेण्यां वा केपि एवं मिथ्यादृष्टयः सयोगिनश्च ॥२९॥ અર્થ_ચૌદ પ્રકારના છ સમુદઘાટવડે સર્વ જગતને સપર્શ કરે છે. અથવા કેટલાક છ ઋજુણિવડે સર્વ જગતને શું કરે છે. એ પ્રમાણે મિથ્યાષ્ટિ અને સગિકેવળિ સમુદ્દઘાટવડે સર્વ જગને સ્પર્શે છે. ટકાનુ –અપર્યાપ્ત અને પર્યાપ્ત સૂક્ષમ એકેન્દ્રિયાદિ ભેદે ચૌદે પ્રકારના છ મારણ સમૃgવાતવડે સંપૂર્ણ જગતને સ્પર્શ કરે છે. એને ભાવાર્થ આ પ્રમાણે છે પર્યાપ્તા અને અપર્યાપ્તા એ બંને પ્રકારના સુમ એકેન્દ્રિય જીવે સંપૂર્ણ લેકમાં રહેલા છે, તેથી તેઓ રવસ્થાન આશ્રયિને પણ સંપૂર્ણ લોકને સ્પર્શ કરતા ઉત્પન્ન થાય છે. સ્થાન આયિને એટલે સૂક્ષમ એકેન્દ્રિય સૂક્ષમ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય તે તેઓ સંપૂર્ણ લેકવર્તિ હેવાથી સમુદ્દઘાત વિના પણ સંપૂર્ણ જગને સ્પર્શ કરતા ઉત્પન્ન થાય છે. હવે જે સ્થાન આશ્રયિ સર્વ જગતને સ્પર્શ કરતાં ઉત્પન્ન થાય તે પછી મારણાન્તિક સમુદ્દાત વડે સર્વ જગને સ્પર્શ કરતાં કેમ ઉત્પન્ન ન થાય? અથવઉત્પન્ન થાય જ. કેમકે કેટલાએક છે અલકમાંથી ઉવકમાં ઉત્પન્ન થાય તેને આ રાજની સ્પશના સંભવે છે. સુમ એકેન્દ્રિય વિના બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયાદિ સઘળા જે સ્થાન આશ્રય લોકના અસંખ્યાતમાં ભાગમાં જ રહેલા છે, તેથી તેઓ રવસ્થાન આશ્રય સર્વ જગતને સ્પર્શ કરતા નથી, પરંતુ સમુદઘાતવડે સર્વ જગતને સ્પર્શ કરે છે. તે આ પ્રમાણે-અહિ જે સમુદઘાત લેવા સૂચવ્યું છે, તે મારણ સમુહૂવાત લેવાનું છે. મારણુતિક સસઘાત કરતી આત્મા જાડાઈ અને પહોળાઈ વડે પિતાના શરીરઝમાણુ અને લંબાઈ વડે જઘન્યથી અંશુલ અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતા જન પ્રમાણ પિતાના પ્રદેશને
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy