SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ થચસંગ્રહ દ્વિતીયદ્વાર થાવત ક્ષીણવીયતરાત્વ, અને મુક્તવ, આ સઘળા ભાવે કમને સર્વથા નાશ થવાથી તેના ફળરૂપે ઉત્પન્ન થયેલા છે તેથી તે ક્ષયનિષ્પન્ન કહેવાય છે. અહિં ક્ષયથી ઉત્પન્ન થવા વડે થયેલે જે જીવ સ્વભાવ તે ક્ષાયિકલાવ એવો વ્યુત્પજ્યર્થ થાય છે. ૪ ક્ષાપશમિકભાવ પણ બે પ્રકારે છે. તે આ પ્રમાણે ૧ ક્ષયપશમ, ૨ અને ક્ષયે. Wપશમનિહાન, તેમાં ઉદયમાં આવેલા કમ્પાંશનો ક્ષય અને ઉદયમાં નહિં આવેલા કમ્પશને વિપાક આથયિ જે ઉપશમ તે પક્ષપશમ. અને તે.જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય, અને અંતરાય એ ચાર ઘાતિકર્મને જ થાય છે, અન્ય કમ્મરનો થતું નથી. પશમ એજ શાપથમિક, વાર્થમાં ઈકણ પ્રત્યય કરવાથી થાય છે. તથા ઘાતિકના ક્ષપશમથી ઉત્પન્ન થયેલ મતિજ્ઞાનાદિ લબ્ધિરૂપ આત્માને જે પરિણામવિશેષ તે ક્ષપશમનિષ્પના કહેવાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે-ક્ષપશમનિષન એ શું છે? ક્ષયે પશમનિષ્પન્ન અનેક પ્રકારે કહેલ છે. તે આ પ્રમાણે-ક્ષાપશમિક આમિનિબાધિકજ્ઞાનલબ્ધિ, એ પ્રમાણે શ્રુતજ્ઞાનલબ્ધિ, અવધિજ્ઞાનલબ્ધિ, મન:પર્યવજ્ઞાનલબ્ધિ, ક્ષાપશમિક મતિઅજ્ઞાનતા, ક્ષાપશર્મિક મૃતઅજ્ઞાનલબ્ધિ, શાપથમિક વિભંજ્ઞાન લબ્ધિ, શાપથમિક સમ્યગશનલબ્ધિ, ક્ષાપશમિક સમ્યમિચ્છાદન લબ્ધિ, શાપથમિક સામાયિકલબ્ધિ, શાપથમિક દેપસ્થાપનીયલધિ ક્ષાપશમિક પરિહારવિશુદ્ધિકલબ્ધિ, ક્ષાપથમિક સ્લમસંપરથલબ્ધિ, શાપથમિક દેશ વિરતિલબ્ધિ, ક્ષાપશસિક દાનલબ્ધિ, ક્ષાપથમિક લાલબ્ધિ, ક્ષાપથમિક ગલબ્ધિ, ૧ ઉદયમાં આવેલા કને ક્ષય અને ઉદયમાં નહિ આવેલાનો ઉપશમ તે પશમ કહેવાય. અહિ ઉપશમ શબ્દના બે અર્થ કરવા જોઈએ. ઉપશમ એટલે ઉદયપ્રાપ્ત કને ક્ષય અને સત્તામાં રહેલા કમ્મરને પેરિણામને અનુસરી હીન શક્તિવાળા કરી એવી સ્થિતિમાં મૂકવા : વ. કળ ન આપે. આ અર્થ મોહનીય કમ્મમા લાગુ પડે છે. મિયાત્વ અને અનંતાનુબધિ આદિ બાર કષા ને ક્ષયે પશમ થાય છે, ત્યારે તેઓના ઉદય પ્રાપ્ત અંશને પરિણામને અનુસરી હીન શક્તિવાળા કરી એવી સ્થિતિમાં મૂકે છે કે સવરૂપત. ફળ ન આપે ત્યારેજ સમ્યફવ, દેશવિરતિ અને સર્વવિરતિ ચારિત્રરૂપ ગુણ ઉત્પન્ન થાય છે. ' ઉપશમને બીજાથ-ઉદયમાપ્ત અશનો ક્ષય અને ઉદય અપ્રાપ્ત અંશને પરિણામને અનુણરી_ માત્ર હીન શક્તિવાળા કરવા. આ અર્થ શેષ ત્રણ ઘાતિ કને લાગુ પડે છે. તેઓના ઉદય પ્રાપ્ત અંશને ક્ષય કરે છે, અને ઉદય અપ્રાપ્ત અંશને પરિણામોનુસાર હીન શક્તિવાળા કરે છે, તેઓને સ્વરૂપતા ફળ ન આપી શકે તેવી સ્થિતિમાં મૂકેલા નહિ હોવાથી તેઓને સોદય પણ હોય છે, છતા શક્તિ ઓછી કરેલી હોવાથી ગુણના વિઘાતક થતા નથી. જેટલા પ્રમાણમાં તેની શક્તિ ઓછી કરી છે, તેટલા પ્રમાણમાં મતિજ્ઞાનાદિ ગુણો પ્રગટ થાય છે, એટલા માટે આ ત્રણ કમ્પને ઉદયાવિહ ક્ષપશમ કહેવાય છે. ક્ષપશમ ઘાતિઓને જ થાય, અઘાતિને નહિ. કારણ કે ઘાતિ કલ્મનો ક્ષયપશમ થાય તે ગુણો ઉઘાડો થાય છે. અઘાતિ કમાઈ ‘ગુણને દબાવતા નથી જેથી તેના પશમની જરૂર હોય તેઓ તે વધારે રિથતિ કે વધારે રસવાળા હવે તેજ પિતાને કેરવાયેગ્ય કાર્ય કરી શકે છે, માટે અધાતિ કમ્મરને ક્ષયપશમ હેઈ શક નથી ૨ મિથ્યાત્વને ઉદય નહિ હોવાથી સભ્ય મિથ્યાદશલિબ્ધિને અહિ ગણેલ છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy