SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ મોરારી ૭ કરણ અપર્યાપ્ત જીવ લધિ પર્યાપ્ત હોય કે લબ્ધિ અપર્યાપ્ત ઉ. વર્તમાનમાં કરણ અપર્યાપ્ત હોવા છતાં ભવિષ્યમાં વય મર્યાપ્તિએ અવશ્ય કે પૂર્ણ કરવાને જ હોય છે તે લધિ પર્યાપ્ત, અને સ્વથ ચયપ્તિએ પૂર્ણ ન જ કરવાનો હોય તે તે લબ્ધિ અપર્યાત, અર્થાત કરણ અપર્યાપ્ત લબ્ધિ પર્યાપ્ત પણ હેય અને લબ્ધિ અપર્યાપ્ત પ્રણ હાયપ્ર-૮ લબ્ધિ અપર્યાપ્ત છવ કરણ અપર્યાપ્ત જ હોય કે કરણ પર્યાપ્ત પણ હોય? ઉ૦ લબ્ધિ અપર્યાપ્ત કરણ અપર્યાપ્ત જ હોય પરંતુ કરણપર્યાપ્ત ન હોય, અપેક્ષા વિશેષ ૧ હેય પણ ખરે, તે માટે શ્રી ને શ્રેયકર મંડળ-મહેસાણાથી પ્રકાશિત થયેલ નવ તરવ ગાથા છે વિવેચન જુઓ. પ્રજ, લબ્ધિ પર્યાપ્ત છવ કરણ અપર્યાપ્ત હોય કે એરણ પર્યાપ્ત ? . • ઉ૦ લવિશ્વ પર્યાપ્ત સ્વયેય પર્યાપ્તિએ પૂર્ણ ન થાય ત્યાં સુધી કરણ અપર્યાપ્ત હેય ' અને પૂર્ણ થયા બાદ કરણ પર્યાપ્ત હેય. ', પ-૧૦ કરણ પર્યાપ્ત છ લબ્ધિ થતું હોય કે લબ્ધિ અપર્યાપ્ત ઉ૦ કરણ પર્યાપ્ત જીવ લબ્ધિ પર્યાપ્ત જ હોય પણું લબ્ધિ અપર્યાપ્ત ને હૈય, અપેક્ષા" વિશેષ માટે ઉપરોક્ત નવતરવ ગાથા ૬ નું વિવેચન જુઓ. પ્ર-૧૧ અણી અને સંપૂમિમાં શું તફાવત છે?' , 'ઉ બનેના શબ્દા જુદા છે. પરંતુ ભાવ એક જ છે. અથત દીર્ઘકાલિકી સત્તા વિનાના છાને અસંશી કહેવાય છે અને માતા-પિતાના સાગ વિના તેમજ દેવશય્યા તથા કુંભમાં ઉત્પન્ન થયેલ છ સિવાયના છને સંમૂર્છાિમ કહેવાય છે. અર્થાત દેવ, નરક અને ગજ તિર્યચ-મનુષ્ય સિવાયના સઘળા સંસારી છે અસંસી અથવા સંમૂછિમ કહેવાય છે. ૧૨ સફી છે ગજ જ હોય છે . ' ઉદેવે અને નારક ગજ ન હોવા છતાં સંજ્ઞી છે એટલે ગજ હોય તે સંજ્ઞી જ • હોય પરંતુ સંસી હોય તે ગજ હાય પણ ખરા અને ન પણ હોય. પ-૧૩ અરિ-પંચેન્દ્રિયમાં અને અગ્નિ-આગણામાં કેટલા અને ક્યાં ક્યાં જવ હોય? ઉ. અસંસિ-પચન્દ્રિયમાં પિતાના પર્યાલ-અપર્યાપ્ત રૂપ બે અને અસંસિ-માગણામાં સંક્ષિ-પર્યાત-અપર્યાપ્ત વર્જિત શેષ ભાર છવદા હેય. -૧૪ જ્ઞાન, ચારિત્ર તેમજ ભવ્યાદિક માગણએમાં અજ્ઞાન, અવિરતિ અને ભવ્યાદિકની ગ્રહણ શા માટે? • : ; , , , ' , ઉo જ્ઞાનાદિ ઉપરોકત એકેક મૂળમાણમાં સર્વ સંસારી ને સમાવેશ કરવાનો હોવાથી તેના પ્રતિપક્ષભૂત અજ્ઞાનાદિ ભેદે પણ ગ્રહણ કરેલ છે.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy