SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ માસ ગ્રહ (૧) અગિકેવલી ગુણસ્થાનક–પૂર્વે કહેલ ગે ન હોય એવા કેવલજ્ઞાનિઓનું જે ગુણસ્થાનક તે અગિકેવલિ ગુણસ્થાનક. ' આ ગુણસ્થાનકે વર્તમાન આત્મા કમીને ક્ષય કરવા સુપરકિયા અનિવૃત્તિ નામે શુકલધ્યાનના ચેથા પાયા પર આરૂઢ થાય છે અને સ્થિતિઘાત, રસઘાત આદિ કેઈપણ વિશિષ્ટ પ્રકારના પ્રયત્ન વિના ભગવત અહિં જે પ્રકૃતિએને ઉદય છે તેને અનુભવવા દ્વારા ક્ષય કરે છે અને જે પ્રકૃતિઓનો ઉદય નથી તેને વેદ્યમાન પ્રકૃતિઓમાં સ્તિણૂક સંમદ્ધિારા સંક્રમાવે એમ અગિ અવસ્થાના કિચરમ સમય સુધી જાય. ત્યાં વિચરમ સમયે જેને ' ઉદય નથી એવી (૨) તેર પ્રકૃતિએને સ્વરૂપ સત્તાની અપેક્ષાએ વિચ્છેદ થાય છે અને મનુષ્યગતિ વગેરે ઉદયવાળી (૧૩) તેર પ્રકૃતિએને સત્તામાંથી ચરમ સમયે નાશ થાય છે. અન્ય આચાર્યોના મતે મનુષ્યાનુપૂવને ઉદય ન હોવાથી હિચરમ સમયે તેના સહિત (93) તોર પ્રકૃતિ અને ચરમ સમયે બાકીની બાર પ્રકૃતિએ સત્તામાંથી નષ્ટ થાય છે. * તિબૂક સંક્રમ પિતાની મૂળકમની ઉદયવાળી ઉત્તરપકૃતિઓમાં જ થાય છે, એને પ્રદેશેય પણ કહેવામાં આવે છે. . આ પ્રમાણે ચૌદ ગુણસ્થાનકને કાળ પૂર્ણ કરી પછીના સમયે કર્મસંબધથી મુક્ત થવા રૂપ સહકારી કારણથી ઉત્પન્ન થયેલ સવભાવ વિશેષથી શિંગના બંધમાંથી છુટા થયેલ એરડાની જેમ અહિં જેટલા પ્રદેશને અવગાહી રહેલ છે ઉપર પણ તેટલા જ પ્રદેશને અવગાહન કરતા કેવલિ ભગવત શ્રેણીએ તે જ સમયે લોકના અંતે જઈ શાશ્વતકાળ પર્યન્ત રહે છે, પતું સંસારના બીજભૂત રાગ-દ્વેષને સર્વથા અભાવ હોવાથી પુના કર્મબંધના અભાવે ફરી સંસારમાં આવતા નથી. ચૌદ ગુણસ્થાનકને કાળ પ્રથમ ગુણસ્થાનકા–અભવ્યને અનાદિ અનંત કાળ, ભવ્યને અનાદિ સાત્ત અને સમ્યફિવથી પતિતને સાદિ સાન્તજઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી-દેશોનપુગપરાવર કાળ છે. સાસ્વાદન-જઘન્યથી ૧ સમય, ઉત્કૃષ્ટથી ૬ આવલિકા. મિશ્ર, ક્ષીણમેહ, અને અગિ કેવલી-આ ત્રણેને જઘન્ય-ઉત્કૃષ્ટ કાળ અંતમુહૂર્ત છે. એટલું વિશેષ કે--અગિ ગુણસ્થાનકને કાળ પાંચ હવાક્ષરના ઉચ્ચાર પ્રમાણુ અંતમુહૂર્ત છે. અવિરતિ સભ્યદષ્ટિ-સઘન્યથી અતિમુહૂત, ઉત્કૃષથી સાધિક તેત્રીશ સાગરોપમ, દેશવિરતિ તથા સગિકેવલી=જઘન્યથી અંતમુહૂ, ઉત્કૃષ્ટથી દેશના પૂર્વ વર્ષ. છઠ્ઠાથી અગિયારમા સુધીનાં છ ગુણરથાનકને જઘન્યથી મરણની અપેક્ષાએ એક સમય અન્યથા જઘન્ય-કહૂણ બંને પ્રકારે અતમુહૂd.
SR No.011635
Book TitlePanch Sangraha
Original Sutra AuthorN/A
AuthorHiralal Devchand, Pukhraj Amichand Kothari
PublisherYashovijayji Jain Sanskrit Pathshala Mahesana
Publication Year1971
Total Pages950
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy