SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભરતચકવતિ ચરિત્ર ] પs અને ૨ ઉત્તર ભરતાને સાથે. ૩ દક્ષિણ સિંધુ નિષ્ફટ ૪ ઉત્તર સિંધુ નિકૂટ, ૫ ઉત્તર ગંગા નિષ્ફટ ૬ દક્ષિણ ગગા નિકૂટ આ ચાર ક્ષેત્રને સુષેણ સેનાપતિને મોકલી સધાવ્યાં આમ છ ખડ સાધી સંપૂર્ણ ભરતક્ષેત્ર સાધ્યું તેમજ માગધ વરદામ–પ્રભાસ, વૈતાઢય, તમિસ્ત્ર, કુલહિમવંત, ગાગા, ખંડ પ્રચાતા, નવનિધિઓ વિગેરેની સાધના કરી ભરતક્ષેત્રની સર્વ વસ્તુ પિતાને સ્વાધીન કરી સમગ્ર ભરતક્ષેત્રમાં હવે કઈ વસ્તુ સાધવાની નહિ રહેવાથી ચક્ર અધ્યા તરફ વળ્યું. ચકીએ અયોધ્યાના પરિસરમાં પડાવ નાંખ્યો. ભરત મહારાજાએ નગરીને ઉદેશીને રાજાઓની સાથે અઠ્ઠમ તપ કર્યો. - અયોધ્યામાં ભરતેશ્વર સમગ્ર ભારત સાધી આવે છે તેવા સમાચાર પ્રસર્યા ઘેરે ઘેર તેણે બંધાયા, આગણે આંગણે કુમકુમના સાથિયા પુરાયા નગર દેવનગરી જેવું સુશેભિત બન્યુ સૌ કઈ ભરતના દર્શન માટે ઉત્કંઠિત થયા. શુભમુહૂર્તે ભરતેશ્વર સ્નાન કરી સુસજજ થઈ ગજારૂઢ થયા અને નગરમાં તેમણે નવનિધિ, ચૌદરત્ન, બત્રીસહજાર મુકુટમદ્ધ રાજાએ, ચેરાસી લાખ હાથી, ઘેડ, રથ અને છનું ફોડ પાયદળ સાથે પ્રવેશ કર્યો સૌ કોઈ આનદમાં મગ્ન થયા. ઈન્દ્ર, દેવ, યક્ષ અને રાજાઓના અત્યાગ્રહથી ભરતેશ્વ રને મહારાજ્યાભિષેક થયો આ મહાભિષેક નિમિત્તે અયોધ્યામા બારવર્ષ સુધી આનદેવ પ્રવર્યો. આ પછી પુરહિત, સેનાપતિ, ગાથાપતિ, વાધકિરન અને બીજાઓને ભરતેશ્વરે સત્કાર પૂર્વક વિદાય આપી. ચક્ર, છત્ર, અસિ અને દંડ વિગેરે રનેને આયુધ શાળામાં દાખલ કર્યા નવનિધિ, ચર્મરત્ન, કાકિણ અને મણિરત્ન વિગેરેને શ્રીગૃહ-લક્ષમીગૃહમાં દાખલ કર્યો. આત્મરક્ષક દેવતાઓ અને રસેઈઆઓને પણ પિતા પોતાને સ્થાને જવાની આશા આપી અને ત્યારબાદ ચક્રવર્તિ પિતાના સંબધિઓની સાથેના આનંદમાં પ્રવર્યાચક્રવત્તિની ઋદ્ધિ. ભરતચકી ચૌદરત્ન, નવનિધિ, સોળહજાર આત્મરક્ષક દે, ચેસઠહજાર સ્ત્રીઓ, ત્રણસે ત્રેસઠ રસેઈઆ, બત્રીસહજાર મુકુટબદ્ધ રાજા, બત્રીસ હજારનાટક, અઢારણ માળી વિગેરે તથા અઢાર પ્રશ્રેણિ–ઘાચી વિગેરે વસવાયાથી શુભતા હતા તથા ભરતચક્રવત્તિના લશ્કરમાં ચેરાસી લાખ હાથી, ઘડા રથ અને છનુકોડ પાયદળ હતું ભરતચક્રીના તાબામાં છન્ક્રોડ ગામ, બત્રીસહજાર દેશ, બહોતેર હજાર મોટાં નગરે, નવાણું હજાર દ્રોણમુખ, અડતાલીશ હજાર કિલ્લાબંધીવાળાં શહેર, ચોવીસહજાર કર્બટ, વીસ હજાર કમંડલ, વીસ હજાર આકર, સોળહજાર ખેટક, ચૌદહજાર સંબોધન, છપ્પનદ્વીપ, ત્રિલેટિવલમંત્રી, ૧ જ્યાં જળ અને સ્થળમાર્ગે જવાય તે દ્રોણમુખ ૨નગર જેવું તે કટ, કે જેની ચારે બાજુ અહી ગાઉ ગામ ન હોય તે મંડલ ૪ જ્યાં લેતા વિગેરેની ખાણ હોય તે આકર ૫ કિલ્લાવાળ તે ખેટક
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy