SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ( લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ wwwww. ઘેાડા વખતમા તે રસાડે જમનારની સંખ્યા ખુબ વધી પડી. આથી પરીક્ષા કરી તેમને ઓળખવા કાકિણી રત્નથી ત્રણ રેખા કરી શ્રાવકોને પૃથક્ કર્યાં અને તેમના સ્વાધ્યાય માટે અરિહંતની સ્તુતિ અને શ્રાવક સાધુ ધર્મના આચારને જણાવનાર ચાર વેદોની રચના કરી. ‘માહન માહેન' કહેનારા આ શ્રાવકે જતે દિવસે સાહના એ નામથી પ્રસિદ્ધ થયા અને તેમાંથી જતે દીવસે બ્રાહ્મણા થયા. ભરત ચક્રવત્તિ પછી તેના પુત્ર આદિત્યયશા પાસે કાકિણી રત્ન ન હેાવાથી આ માહાને સાનાની જનાઈ કરી અને તે પછી રૂપાની અને હાલ સૂત્રની થઈ. તો મવાન્ ની કહેવાની પ્રવૃત્તિ ભરત ચક્રવત્તિ - પછી તેમની આઠ પેઢી સુધી ચાલી અને નવમા દશમા તીર્થંકરના અંતરામાં સાધુ ધમના વિચ્છેદ થયા ત્યારે જિનેશ્વર ભગવંતની સ્તુતિ અને સાધુ તથા શ્રાવક ધર્મના આચારરૂપ ભરત ચક્રવત્તિએ રચેલ વેદ પણ ફેરવાયા અને તેને સ્થાને નવીનજ વેદ અન્યા. . - એક વખત ઋષભદેવ ભગવાન અષ્ટાપદ ઉપર પધાર્યાં. સમવસરણને વિષે ભરતચઢી ' ગયા, અને દેશનાને અંતે તેમણે ભગવ’તને પુછ્યુ કે ‘ કરૂણા સમુદ્ર ! આ ભરતખંડમાં ગાપના જેવા કેટલા તિર્થંકર થશે ? અને કેટલા ચક્રવત્તિ થશે? તેમના નગર, ગાત્ર, માતા, પિતાના નામ, આયુષ્ય, વર્ણ, શરીરનુ માન, પરસ્પર અંતર, દીક્ષાપર્યાંય અને ગતિ એ.સવે કહેા.' તીચેકરેનું વર્ણન. ૪૪ 7 ભગવાને કહ્યું કે હે ભરત ફ્રિ ! આ ભર્રતખંડમાં મારી પછી બીજા ત્રેવીસ અરિહંત અને તારા સિવાય બીજા અગિયાર ચક્રત્ત થશે. તેમાં વીસમા અને વિસમા તિર્થંકગ ગૌતમ ગોત્રી થશે અને બીજા કાશ્યપ ગેાત્રી થશે અને તે સવે મેાક્ષગામી થશે. મારા પછી અયેાધ્યામા જિતશત્રુરાજા અને વિજયારાણીના પુત્ર બીજા અજિતનાથ નામના તીર્થંકર થશે તેમનુ ખાતેરલાખ પૂર્વનું આયુષ્ય, સુવર્ણના જેવી કાન્તિ અને સાડાચારસે ધનુષ્યની કાયા અને પૂર્વાંગઉણા લક્ષ પૂના દિક્ષાપોંયવાળા થશે, મારા અને અજિતનાથના નિર્વાણુકાળમાં પચાસ લાખ કેટ સાગરાપમનુ અંતર રહેશે. ૨ શ્રાવસ્તિ નગરીમાં જિતારી રાજા અને સેના રાણીના પુત્ર ત્રીજા સંભવનાથ નામે તીર્થંકર થશે. તેમના સુવણુના જેવા વણુ, સાઢલાખ પૂર્વનું આયુષ્ય, ચારસે ધનુષ્યની કાયા થશે. તેઓ ચાર પૂર્વી ગેહીન લાખપૂવ દીક્ષાપર્યાય પાળશે. અજિતનાથ અને તેમના નિર્વાણુ વચ્ચે ત્રીસલાખ ક્રોડ સાગરાપમનુ અંતર થશે -૩ વિનિતાપુરીમા સવર રાજા અને સિદ્ધાર્થી રાણીના પુત્ર ચાથા અભિનદન તીર્થંસર થશે. તેમનુ પચાસ લાખ પૂર્વનું આયુષ્ય, સાડા ત્રણસે ધનુષ્યની કાચા અને સુવર્ણના જેવા વણુ થશે. તેમના દીક્ષાપર્યાય આઠ પૂર્વાંગે ન્યૂન લાખ પૂર્વને થશે. અને દશ લક્ષ કોઢ સાગરાપમનુ અંતર થશે. ૪ ܕ 4 સ’સારાદર્શન. ૨ સંસ્થાપન પરામર્શન. ૩ તત્ત્વાવએધ. ૪ વિદ્યા પ્રખાય. - મૂળ ત્રિષષ્ટિ મુજબ આ ત્રેસઠ પુરૂષોનુ વર્ણન છે. લઘુ ત્રિષષ્ટિમા તે ફક્ત ચાવીશ તીયેરનું વર્ણન છે. te
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy