SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુ ત્રિષષ્ટિ રાલાકા પુરૂષ ચરિત્રને અંતે આપેલ પ્રશસ્તિ. ગણધર ભગવત સુધૌરિ દીર્ઘાયુષી હોવાથી ભગવાન મહાવીરે તેમને શાસનનું સુકાન માંગ્યુ. તેમણે તે વીસ વર્ષોં સભાળ્યું. અને ત્યારબાદ તેમની પાટે ૨ જંબુસ્વામિને સ્થાપન કર્યાં. જંબુસ્વામિ ભગવાન મહાવીરના નિર્વાણુમાદ ચાસઠ વર્ષે તેમની પાટે ૩ પ્રવરવામિને સ્થાપી નિર્વાણુ પામ્યા. આ પછી જ શય્યંભવ સ્વામિ, ૫ યશેકૃરિ - સંભૂતિવિજયજી, તથા ભદ્રમાઝુસ્વામિ, છ સ્થૂલિભદ્રસ્વામિ, ૮ આ મહાગિરિ ને આયુષુસ્તિ, હું ગુસ્થિત. ૧૦ સુપ્રતિબદ્ધ, ૧૧ ઇન્દ્રદિન્ત, ૧૨ દિન્તસૂરિ, ૧૩ સિદ્ધગરિ, ૧૪ વરવામિ, ૧૫ વજ્રસેનગરિ, ૧૬ ચંદ્રસૂરિ, ૧૭ સામતભદ્રસૂરિ, ૧૮ નડદેવપૂરિ, ૧૯ પ્રદ્યોતનસૂરિ, ૨૦ માનદેવસૂરિ, ૨૧ માનતુંગસૂર, ૨૨ વીસૂરિ, ૨૩ જદેવાર, ૨૪ વિકસૂરિ, ૨૫ નર્મસિદ્ધસૂરિ, ૨૬ સમુદ્રસૂરિ, ૨૭ માનદેવસૂરિ, ૨૮ વિષ્ણુધપ્રઞરિ, ર૯ 'જયાનંદસૂરિ, ૩૦ વિપ્રભસૂરિ, ૩૧ યાદેવસૂરિ, ૩૨ પ્રદ્યુમ્નસૂરિ, ૨૩ માનદેવસૂરિ, ૩૮ વિમળચંદ્રસૂરિ, ૩૫ ઉદ્યોતનસૂરિ, ૩૬ સવ'દેવસુર, ૩૭ દેવસૂરિ, ૩૮ સદેવમૂર્તિ, ૩૯ શ્રીયÀાભદ્રસૂરિ, ૪૦ નેમિચંદ્રસૂરિ અને મુનિચંદ્રસૂરિ, ૪૧ અજિત દેવસૂરિ, ૪૨ વિજયસિંહરિ, ૪૩ સેામપ્રભસૂરિ અને મણિરત્નસૂરિ, ૪૪ જગચ્ચંદ્રસૂરિ, ૪૫ દેવેન્દ્રસૂરિ, ૪૬ ધમ ઘેષમૂરિ, ૪૭ સામપ્રભતિલકસૂરિ, ૪૮ દેવસુંદરસૂરિ, ૪૯ સામસુંદરસૂરિ, ૫૦ મુનિનુંરપૂરિ, ૫૧ રત્નશેખરસૂરિ, પર લક્ષ્મીસાગરસૂરિ, ૫૩ સુમતિસાધુસૂરિ, ૫૪ હેવિમળસૂરિ,પપ આનંદવિમળસૂરિ, ૫૬ વિજયદાનસૂરિ, ૫૭ અકખર પ્રતિાધક હીરવિજયસૂરિ, ૫૮ વિજય સેનસૂરિ, ૫૭ વિજયદેવસૂરિ, ૬૦ વિજયપ્રભસૂરિ, ૬૧ વિજયરત્નસૂરિ., આ વિજયરત્નસુરિના શામન-રાજ્યમાં કૃપાવિજ્યના શિષ્ય જેમણે વિજયપ્રભસૂરિના હસ્તે ઉપાધ્યાય પદ મેળવ્યુ હતું તે મેઘવિજયજીએ કાઠારી વનરાજની વિનતિથી વિનયવિદ્યાસરૂપ આ લઘુ વિર્ષાની રચના કરી. તેમની ગુરૂ પરપરા આ પ્રમાણે છે ગન્તએથી પૂજાતા અને અકખરને પ્રતિખાધ કરનાર હીરવિજયસૂરિ થયા. તેમને કુનવિજય ઉપાધ્યાય નામના શિષ્ય થયા. આ કનકવિજયજીને શીવિજય અને તેમને મવિજય, સિદ્ધિવિજય અને કૃપાવિજય નામના ત્રણ શિષ્ય થયા. આ ક્રુપાવિજયના શિષ્ય મેઘવિજય ઉપાધ્યાયે જિનેશ્વર ભગવાનના ચરિત્રથી પવિત્ર લઘુ ત્રિષષ્ટિ રચ્યું. ૧ પ્રશ્નતિમા ૨૯મે મ્લાક ત્રુટક હાવાથી ર૯ થી ૩૬ સુધીની પટ્ટ૫ ૫ગના આચાર્યાંનાં નામ નથી. પરંતુ ધસાંગજી ગણિકૃત અને વિજયજીકૃત પટ્ટાવળીમાં તે નામો લીધાં છે. £*********TUTTUA*****THUITĘ લઘુ ત્રિષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર સંપૂર્ણ. પૂર્વ ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯-૧૦, LI M/MAN PMID
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy