SearchBrowseAboutContactDonate
Page Preview
Page 430
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૪ Ć લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ cr (૧) પ્રથમ હાથીના સ્વપ્રથી શ્રાવકા ક્ષણિક સુખ સમૃદ્ધિમાં લુબ્ધ બનશે. તેમને દુખી સ્થિતિ અને લડાઈના લગ્નમાં પણ દીક્ષાની ભાવના નહિ થાય. દીક્ષા લીધા પછી તે અતિચારા લગાડશે. આ પ્રમાણે પ્રથમ સ્વર્ઝનું ફળ છે. (૨) ખીજા કપિના સ્ત્રમનું ફળ એવું છે કે ગચ્છના આચાર્યોં કપિના જેવા ચપળ સ્વભાવવાળા, અલ્પસત્ત્વવાળા અને વ્રતમાં પ્રમાદી થશે. તેઓ લેાકને ધમ'માં સ્થિર કરવાને બદલે લેાકામાં વિૉસ ફેલાવશે.’ 7 (૩) ક્ષીરવૃક્ષનું સ્વપ્ત જોયુ તેથી સાતે ક્ષેત્રમાં દ્રવ્ય વાપરનારા શ્રાવકાને લિ‘ગધારીએ ઘેરી લેશે. સુવિહિત મુનિએની વિહારભૂમિમાં લિંગધારીઓ ઉપદ્રવેા કરશે. તેમજ ક્ષીરવૃક્ષ જેવા શ્રાવકાને સારા મુનિઓના સમાગમ થવા દેશે નહિ. 1 (૪) ચેાથા સ્વમમાં કાકપક્ષી જોયું તેથી મુનિએ પાતાના ગચ્છમાં રહેશે નહિ. પગચ્છમાં આનન્દ્વ પામશે. ઉપદેશ કરનારાએને સામા ઉત્તર આપી હેરાન કરશે. * (૫) પાંચમા સ્વમમાં તે સિંહ ોચે છે તેથી આ ભરતક્ષેત્ર રૂપી વનમાં જીનમત રૂપસિ'હુને પરતીથિ રૂપી તિય ચા પરાભવ કરી શકશે નહિ, પરંતુ ઉપદ્રવ તે જરૂર કરશે. (૬) છઠ્ઠા સ્વપ્રમાં તે કમળ જોયું તેથી ઉત્તમકુળના માણસા ધર્મ પરાયણું થઈને પાછા કુસંપથી ભ્રષ્ટ થશે. અને અધમકુલનાં માણસા મિ થશે. (૭) સાતમા સ્વમમાં તે ખોજ જોયુ છે તેથી હવે પછી કુપાત્રને સુપાત્રબુદ્ધિથી અકલ્પનીય વસ્તુઓ લેાકા આપશે. " (૮) આઠમા સ્વસમાં તે કુંભ જોયા તે તેથી કુંભ સરખા સારા મહિષ બહુ ચેાડા દેખાશે. કુલી'ગીઓ ઘણા નજરે પડશે અને સારા સાધુઓને કુલીંગીએ)ના આશરા તળે રહેવું પડશે. ” સ્વમતુ મૂળ વિચારી-૧હસ્તિપાળ રાજા પ્રતિમાધ પામી દીક્ષા લઇ મુક્તિએ ગયા. શ્રમણ ભગવાન મહાવીરને કેવળજ્ઞાનની ઉત્પત્તિથી માંડીને ચૌદ હજાર મુનિ, છત્રીસ હજાર સાધ્વી, ત્રણસેા ચૌદ પૂર્વધરા, તેરસે અધિજ્ઞાનીઓ, સાતસેા વૈક્રિય લબ્ધિવાળા, સાતસે કેવળીએ, સાતસા અનુત્તર વિમાર્ગે જનારા મુનિઓ, પાંચસે મન. પવજ્ઞાની, ચૌદસા વાદીએ; એક લાખ એગણસાઠ હજાર, શ્રાવક, અને ત્રણ લાખ અઢાર હજાર શ્રાવિકાઓના પરિવાર થયા. ', ગૌતમસ્વામિએ ભગવાનને પાંચમા—છઠ્ઠા આરાનું સ્વરૂપ પૂછ્યું.ભગવાને છએ આરાનું સ્વરૂપ સમજાવવા પૂર્વક પાંચમા અને છઠ્ઠા આરાનું વિસ્તૃત સ્વરૂપ સમજાવ્યું. તેમાં જણાવ્યું કે સૂર્ય ખૂબ ગરમી આપશે. ચંદ્ર ખૂબ ઠંડી આપશે. ઋતુ વિકૃત થશે.- મૂશળધાર વર૧ હસ્તિપાળ રાજાએ દીક્ષા લીધી તે વાત હેમચંદ્રસૂરિત ત્રિષષ્ટિમાં' છે, પણુ મહાવીર ચરિયમ્' કે ખીજામાં નથી. ; t ', ' '-'
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy