SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રી નેમિનાથ ચરિત્ર ] બળદેવે દક્ષાબાદ સુંદર ચારિત્ર પાળવા માંડયું. એક વખત તે ભિક્ષા માટે નગરના પરિસરમાંથી પસાર થતા હતા ત્યારે પિતાનું રૂપ જોવામાં મગ્ન બનેલ કુવાને કાંઠે પાણી ભરતી કેઈ સ્ત્રીએ ઘડાને બદલે છોકરાને પાકે દેખી રામ ઋષિએ નગરમાં ભિક્ષા માટે જવાનો ત્યાગ કર્યો. પર્વત ઉપર તપ તપતાં રામષિએ જંગલમાં શમનું રાજ્ય ફેલાવ્યું. એક મૃગ જાતિસ્મરણથી તેમનો ભક્ત બન્યો. અને નેચરી માટે તે તેમને લઈ જતો. એક વખત જંગલમાં રથકારે આવ્યા. મૃગ મુનિને ગોચરી માટે રથકાર પાસે લાવ્યો. રથકાર ઉમળકાભેર સુનિને વહોરાવે છે મૃગ અહેધન્ય આ રથકારને કે જે આ સુંદર લાભ છે. અને સનિ આવા ભાવિકના ભાવની વૃદ્ધિમાં હું નિમિત્ત ન બનું તે બીજું કે બને ? તે વિચારમાં છે. તેવામાં વૃક્ષની ડાળ પડતાં ત્રણે મૃત્યુ પામી પાંચમા દેવલોકમાં દેવપણે ઉપન્ન થયા. આમ કરણ કરાવણને અનુમોદન સરખાં ફળ નિપજાવે તે પદ ચરિતાર્થ થાય છે. બલભદ્ર સાઠ માસખમણ, સાઠ પાક્ષખમણ. અને ચાર ચાતુર્માસિક તપ તપી છે વર્ષ ચારિત્ર પાળ્યું. અને કુલ બારસો વરસનું આયુષ્ય ભોગવ્યું. પાંચમા દેવલોકમાં ગએલ બળભદ્દે અવધિજ્ઞાનથી ત્રીજી નરકમાં કૃષ્ણને જે. તેણે Rાથી કૃષ્ણને ઉપાડો. પણ કૃષ્ણને વધુ દુઃખ થવા માંડયું તેથી છોડી દીધે પણ જગતમાં કૃષ્ણનું નામ દેનારના વાંછિત પૂરી તેણે તેને પ્રભાવ વધાર્યો (૧૭) નેમિનાથ ભગવાનનું નિર્વાણ જરાકુમારે પાંડને કૌસ્તુભરન બતાવી કૃષ્ણસહિત દ્વારિકાને નાશ જણાવ્યું વર્ષ પર્યત પહોએ શોક રાખ્યો અને દીક્ષા લઈ સિદ્ધાચલ જઈ એક મહિનાનું અણુસણ કરી સિદ્ધિગતિ પામ્યા અને દ્રૌપદી બ્રહ્મદેવલેકમાં ગઈ - શ્રી નેમિનાથ ભગવાનને અઠારહજાર સાધુ, ચાલીસ હજાર સાધ્વી, ચારસે ચૌદ પૂર્વધારી, પંદરસે અવધિજ્ઞાની. પંદર વેકિય લબ્ધિવાળ, તેટલાજ કેવળજ્ઞાની, એકહજાર મનઃ પર્યાવજ્ઞાની, આસો વાદી, એકલાખઓગણસીત્તેર હજાર શ્રાવક, અને ત્રણ લાખ ઓગણચાલીશ હજાર શ્રાવિકા આટલે પરિવાર ઘા. પ્રભુ પિતાનો નિકાલ સમીપ જાણું ગિરનાર પર્વત ઉપર પધાર્યા ત્યાં પ્રભુએ જગતની દયા ખાતર અહિં દેશના આપી. ત્યાં ઘણું પ્રતિબોધ પામ્યા અને તેમણે તાદિને સ્વીકાર કર્યો. ભગવાન નેમિનાથે પાંચસે છત્રીસ સાધુએ સાથે પાપગમન અણુશણ સ્વીકાર્યું. અષાઢ સુદ આઠમના દિવસે ચિત્રા નક્ષત્રમાં પ્રભુ સંધ્યા સમયે નિર્વાણ પામ્યાઆ પછી તેમની સાથે અનુસરણ કરનાર સુનિઓ પણ મુક્તિપદ વર્યા પ્રદ્યુમ્ન શાંબ વિગેરે કુમારે, કૃષ્ણની આઠ પટરાણીગો, ભગવંતના ભાઈઓ, બીજા પણ ઘણા સાધઓ અને રાજીમતી વિગેરે સાથ્વી પરમપદને પ્રાપ્ત થયાં. ભગવાનના ભાઈ રહનેમિએ ચાર વર્ષ ગૃહસ્થાવસ્થામાં, એક વર્ષ ધસ્થ અવસ્થામાં અને પાંચસો વર્ષ કેવી
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy