SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ www. ( [ લઘુ ત્રિષષ્ટિ શલાકા પુરુષ વાનને પૂછવાથી શ્રીકૃષ્ણે જાણ્યું કે, ધન્વંતરી અલભ્ય છે. અને વૈતરણી ભત્મ્ય છે. ધર તરી મરીને સાતમી નરકે જઇ સંસાર રખડશે. અને વૈતરણી અહિંથી મરી વિધ્યાચળમાં વાનર થશે અને ત્યાં ભૂલા પડેલા મુનિની ચિકિત્સા કરી સહસ્રાર - દેવલાકે જશે. આ પછી શ્રીકૃષ્ણે ધીમેધીમે ભાવુક અને હળવા પરિણામી અત્યા. શ્રીકૃષ્ણ અને વીરે સાળવી. દ્વારિકામાં વીરે નામે એક સાળવી રહેતે હતા. તે કૃષ્ણનો પરમ ભક્ત હતા. અને કૃષ્ણને પૂછ્યા સિવાય જમતા નહિ. શ્રી કૃષ્ણે નેમિનાથ ભગવાનના ઉપદેશથી ચેપમાસામા ઘર બહાર નહિ નીકળવાના અભિગ્રહે લીધેા હતેા. આથી વીરાને ચાર મહિના સુધી કૃષ્ણનાં દર્શન કે પૂજન થયાં નહિ. અને તેણે ચાર મહિના સુધી અન્ન ન લીધુ. આની ખખર શ્રીકૃષ્ણને પડી. ત્યારથી વીરાને માટે તેના દ્વાર અભંગ રાખ્યાં. શ્રીકૃષ્ણે જે દેવસથી બહાર નીકળવાનું અંધ કર્યું તે દિવસ દેવપેાઠી અગિયારસના નામે અને જ્યારે અહાર નીકળવાનું રાખ્યું તે દિવસ દેવઉઠી અગિઆરસના નામે પ્રસિદ્ધ થયેા. J શ્રીકૃષ્ણે જે કાઈ દીક્ષા લેશે તેને હું અટકાવીશ નહિ, પણ પુત્રની જેમ ... દીક્ષા સહેાત્સવ કરીશ એવા અભિગ્રહ ભગવાન પાસે લીધે.' આ અરસામાં એક વખત શ્રી કૃષ્ણુની પુત્રીએ નમવા આવી. તેણે તેને કહ્યું તમે દાસી થશે! કે સ્વાસિની ?” છેકરીઓએ કહ્યું સ્વામિની' કૃષ્ણે કહ્યું ‘સ્વામિની થવું હોય તે દીક્ષા લે.' પુત્રીઓએ પિતાનું વચન માન્ય રાખ્યુ. અને દીક્ષા લીધી. પશુ એક પુત્રીએ માની શિખવણીથી કહ્યું મારે દાસી થવુ છે. ?” કૃષ્ણે વિચાયું કે મારૂં સંતાન સંસારમાં રખડે તેમ ન થવુ ોઈએ-મારે તે સંસારથી ખચી સચમ માગે જાય તેવા સવ પ્રયત્ન કરવા જોઈએ. આ પ્રયત્ન કર્યો છતાં પણ જો સ સારમાંજ પડે પછી જેવુ તેનું ભાગ્ય.' પુત્રીને તે વખતે તે રજા આપી પણ તે પુત્રીને કેટલાક દિવસ બાદ વીરા સાળવી વેરે પરણાવી અને તેને કહ્યું કે, તું તેની પાસે બધું ઘરનું કામ કરાવજે અને જે તારૂંન માને તે ફટકારજે, પણ મારી પુત્રી છે એમ માની તું ઉપેક્ષા કરીશ તે તને સજા થશે' વીરા કૃષ્ણની પુત્રી કેતુમંજરીને ઘેર લઇ ગયો. પણ કેતુમ ંજરી વીરા ઉપર હુકમ ચલાવવા લાગી અને ખેલાવા માંડી, તુ કાળી જેવા છે. ભાન વિનાના છે. ' વીરાએ ક્રોધથી દારડાથી ખૂબ ફટકારી. તે શતી શ્રુતી પિતા પાસે આવી. પિતાએ કહ્યું તે તારા હાથે દાસી પણ માગ્યું છે. અને દાસીપણું, તે આવુજ હોય ને?” પુત્રીએ કહ્યું પિતા મા કર. મનેં આ જવીરાના મજામાંથી છોડાવા અને સ્વામિપણું' અપાવે.” કૃષ્ણે તેને ભગવાન પાસે દીક્ષા અપાવી. શ્રીકૃષ્ણે વંદનથી ઉપાજે લ તીર્થંકર નામકર એક વખત કૃષ્ણ નેમિનાથ ભગવાનની સાથે જેટલા સાધુ હતા તે સર્વને દ્વાદશા વત્ત'વ'દને વાંઠવા માંડ્યા કૃષ્ણની સાથે આવેલાઓએ કેટલાક સાધુને વાંધા ત્યાં સુધીતે શરમાશએ વંદન કર્યું. પણ પછી તે અટક્યા. માત્ર કૃષ્ણની સાથે સર્વ સાધુને વ કરવામાં એક વીરા સાળવી જ રહ્યો. વન કર્યો બાદ કૃષ્ણ ભગવાનને ઋતુ. મેં
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy