SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ [ લઘુ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ક્રૂરતાં તેમને કાઈ જીવયશા પાસે લઈ આવ્યું. વાણીયાઓએ કખàા ખતાવી અને કહ્યુ આ કમલ એઢનારને શિયાળામાં ગરમાવા અને ઉનાળામાં શીતલતા ઉત્પન્ન કરે છે.’ જીવયશાએ રત્ન ળલની કિંમત અડધી કહી. વાણીયાએએ કહ્યું ‘અમે આ કૃષ્ણની દ્વારિકામાં વેચી હોત તેા સારૂ, શ્માના કરતાં ત્યાં પૈસા વધુ ઉપજતા હતા. છતાં વધુ લાલે તણાયા અને અહિં તા રાજપુત્રી જેવી પશુ આછી માગણી કરે છે. તેા પછી બીજાની શી વાત કરવી-’ જીવયાનું ચિત્ત બલ પરથી ખસી દ્વારિકા અને કૃષ્ણના નામ ઉપર ચોંટયું. તેણે પૂછ્યું કાણુ કૃષ્ણ ? અને કઈ દ્વારિકા ?' તેમણે કહ્યુ વસુદેવ અને દેવકીના પુત્ર શ્રીકૃષ્ણ દ્વારિકાના રાજા છે. અને આ દ્વારિકા જેવી કાઇ સુંદર નગરી અમે ભૂતળમાં દેખી નથી. કંબલ અને વેપારીએ ત્યાં રહ્યા. તુત છલયશા જરાસંધ પાસે પહેાંચી અને કહેવા લાગી કે પિતાજી કૃષ્ણ અને યાદવે જીવે છે અને આપના હાવા છતાં તેઓ વૈભવથી રાંચે છે.''જરાસંઘે પુત્રીને કહ્યું ‘તુ ગભરા નહિ, હું હમણાંજ પ્રયાણુ કરૂ છું અને તે શત્રુની ખબર લ છું.' તરતજ રણુભભા વગાડી અને પઢિઆ રાજાઓને એકઠા કર્યાં. શિશુપાલ, હિરણ્યનાભ, દુર્ગંધન અને વિદ્યાધર રાજાએ જરાસંઘને આવી મળ્યા. અને અપશુકન થવા છતાં જરાસ ઘે પ્રયાણ કર્યું. નારદે પ્રયાણુના સમાચાર કૃષ્ણને પહેાંચાડ્યા. તેણે ભંભા વગાડી. અને પોતાના વહેલ દશાીને ભેગા કરી જરાસંઘના આક્રમણની વાત કરી. બધા એકીમતે તૈર્યાર થયા. સમુદ્રવિજય, મહાનેમિ, સત્યનેમિ, દઢનેમિ, સુનેમિ, રહનેમિ, જયંસેન, મહીજય, તેજસેન, નય, મેઘ, ચિત્રક, ગાતમ, સ્વ, શિવનંદ અને વિશ્વસેન પુત્રસહિત તૈયાર થયા. તેજ મુજખ દશે શાર્ટોએ પેાતાનાં પુત્રપુત્રાદિ પરિવાર સાથે અસભ્ય લશ્કર એકઠું' કરી દ્વારિકાથી પીસ્તાલીશ ચેાજન દૂર આવી પડાવ નાંખ્યા. જરાસંધનું સૈન્ય ચાર ચેાજન દુર રહ્યું. તેવામાં કેટલાક ઉત્તમ વિદ્યાધરા ત્યાં આવી સમુદ્રવિજયને કહેવા લાગ્યા કે ‘હે રાજા તમારા ભાઈ વસુદેવના ગુણ્ણાને અમે વશ થઈ રહેલા છીએ. જો કે તમારા કુળમાંકૃષ્ણ એકલા જરાસઘને જીતવા સમર્થ છે. અને વળી અરિષ્ટનેમિ ભગવાન પણ આપના કુળમાં છે તેા બીજા કાઇની સહાયની તમારે જરૂર નથી. પણ જરાસ'ધના પક્ષમાં કેટલાક બળવાન ખેચરા આવવાના છે. માટે તેમને રોકવા સારૂ વસુદેવને સેનાપતિ સ્થાપી શાંખપ્રદ્યુમ્નને અમારી સાથે મેાકલે એટલે તેઆમાંનો એક પણ આવવા પામશે નહિ. ’આ સાંભળી સમુદ્રવિજયે તરતજ તે પ્રમાણે કર્યું. ' અરિષ્ટનેમિએ તે વખતે વસુદેવને પેાતાના જન્મસ્નાત્ર વખતે દેવતાએ પેાતાની ભુજાપર બાંધેલી અ વારણી ઔષધિ આપી. } ' અહિં મગધપતિ જરાસંઘને તેનો હંસક નામનો એક બુદ્ધિશાળી મંત્રી કહેવા લાગ્યે કે હે રાજન ! પૂર્વે કંસે વગર વિચા૨ે કામ કર્યું હતું, તેથી તેને માઠું ફળ મળ્યું. કૃષ્ણના સૈન્યમાં નેમિનાથ, રામ અને કૃષ્ણ ત્રણ અતિથી છે. અને આપણા સૈન્યમાં તમે એકલાજ છે. બીજા પણુ સર્વે પ્રકારે આપણા કરતાં તે સન્ય વધારે બળવાન છે. માટે મને તે
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy