SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ અકકકકક [ લઘુ વિષ િશલાકા પુરુષ બેઠેલા કુમારે પલ્લી પતિને પકડી લાવવાનું માથે લીધું. મંત્રીપુત્ર અને શંખકુમાર લશ્કર સહિત પક્ષીપતિના કિલે પહોંચ્યા. સાવધ પલ્લીપતિ ચેર કિલ્લે છેડી બહાર સંતાયો. અગમબુદ્ધિ કુમારે થોડા લશ્કરને પહેલાં અંદર મોકલ્યું અને થર્ડ લિકર તથા પોતે બહાર સંતાઈ રહ્યો. પલ્લીપતિ “શંખકુમારને પકડે ! પકડા!” એમ બૂમો પાડતે જે કિલ્લામાં પેઠો કે તુર્ત પાછળથી અને આગળથી કુમારે લશ્કર સહિત તેને ઘેરી લીધે, પલ્લી પતિ શરણે આવ્યો. તેણે દંડ આપવાનું કબૂલ કર્યું અને રાજકુમારની માફી માગી. જીત મેળવી કુમારે પાછા ફરતાં વચ્ચે પડાઈ નાખ્યો. અંધારી રાતે તેને કઈ સ્ત્રીને રૂદનસ્વર સંભળાયો. આથી કુમારે બેઠે થયો. અને તે સ્વરને અનુસરીને ચાલ્યો. ત્યાં તેણે એક આધેડ સ્ત્રીને રેતી દેખી. તેણે પૂછયું, “બેન! શા માટે રૂવે છે?” તેણે કહ્યું, “હું રાજન ! ચંપાપુરીના જિતારિ રાજાની ધમેતિ નામે પુત્રી છે. તેણે વર્તવયને પામતાં શંખકુમારનાં ગુણ સાંભળી તેને વરવાનો નિશ્ચય કર્યો. જિતારિરાજાએ પુત્રીની વાત કબુલ કરી. અનેતે હસ્તિનાપુર નગરમાં શ્રીષેણ રાજા પાસે શંખમારની સાથે વિવાહનું નકકી કરવા માણૂસ એકલે છે, તેવામાં તેને મણિશેખર વિદ્યારે હૈરી. હું રાજકુંભારીને હાથે વળગી પડી. અહિં સુધી તે હું આવી પણ તેણે મને તરછોડી હેઠી ‘નાખી દીધી. હું ધામતિની ધાવમાતા છું. મારા વગર તે બિચારી શું કરતી હશે. આથી હું પૈડું છું?” શંખકુમારે તેને આશ્વાસન આપ્યું અને કહ્યું, “હમણાંજ હું તેને લાવી આપું છું.' કુમાર ઉપડયો અને મણિશેખરને વિંશાલ પર્વતના શિખર ઉપર પકડો. મણિશેખર ' કન્યા તરફ મુખ કરી લ્યો. જો શંખકુમાર!'હમણાં જ તેને દેવકમાં પહોંચાડું ? છું. એટલામાં તે શંખ ગુમરનું બાણ આવ્યું અને મણિશેખરને વળથી વૃક્ષ પડે ? તેમ જમીન ઉપર પાડી નાંખ્યો. મણિશેખરે મામાં તૃણ લઈ તેની ક્ષમા માગી. અને કુમાર દાસ બની કહેવા લાગ્યો. કે હે કુમારી તારૂ ભૈજબલ દેખી હું આનંદ પામ્યો છું. મારા ઉપર ઉપકાર કરી તું તાદ્ય પર્વતે ચાલ. તને ત્યાં શાશ્વત મંદિરનાં દેશન થશે અને વિદ્યાઓની પ્રાપ્તિ થશે. મારે એ વિજ્ઞપ્તિ 'કર્મુલ રાખી.અને બે બેચરાને મોકલી સૈન્ય હસ્તિનાપુર રવાના કર્યું તથા ધાવમાતાને ત્યાં મેલાવી લીધી. આ પછી', કુમાર ચશામતી અને ધાવમાતાને સાથે લઈ,ભણિશેખર સહિત વૈતાઢય પર્વતનાં દેવા- ' લયોને વાંદી મણિશેખરના નગરે ગયે. અંહિબતેણે ઘણી વિદ્યાઓ મેળવી તેમજ ઘણું વિદ્યાધરેએ પિતાની પુત્રીઓ આપવા કહ્યું પણું. શંખકુમારે કહ્યું કે “જિતરિરાજાને યશોમતી સેંધ્યા વિના કે તેને પરણ્યા વિના હું કેઈને પરણીશ નહિ. આથી મણિ શેખર વિગેરે વિદ્યારે પોતાની પુત્રીઓ સહિત અંકમાર અને યશોમતીને “લઈ ચંપામાં આવ્યા જિતારિ રાજા આનંદ પામ્યો. તેણે યશોમતીના લગ્ન શંખ સાથે ખૂબ ધામધુમ -. પૂર્વક કર્યો. ત્યારબાદ શંખકુમાર વિદ્યાધર પુત્રીઓને પરણ્યો. ચંપાપુરીમાં વાસુપૂજ્ય ભગવંતના ચૈત્યોની યાત્રા કરી કેટલાક દિવસ બાદ યશોમતી વિગેરે સ્ત્રીઓ સહિત શંખકુમાર હસ્તિનાપુર આ,
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy