SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૪ ખ્ય જરૂમ ના નામ અને આ જ! - - - - [ લઇ ત્રિષષ્ટિશલાકા પુરુષ ચાર વામ ભુજાઓમાં નકુલ, પરશુ, વજી અને અક્ષમાળાને ધારણ કરનાર ભૂકીટ નામે યક્ષ શાસનદેવ તથા ગાંધારી નામે ચક્ષિણી શાસનદેવી થઈ તે શ્વેત અંગવાળી, હસના વાહનવાળી, બે દક્ષિણ ભુજામાં ખર્ગ અને વરદ તથા બે વાગભુજામાં બીજારે અને કુત ધારણ કરનારી હતી. ભગવાન નવમાસે ઉણુ અઢી હજાર વર્ષ પૃથ્વી પર વિચર્યા. તેટલા સમયમાં ભરી વાનને વીસહજાર સાધુ, એકતાલીસ હજાર સાવી, સાડાચારસે ચાદ પૂર્વ ધારી, એકહજારને છસો અવધિજ્ઞાની, બારસો ને આઠ, મન:પર્યવજ્ઞાની, ભેળસે કેવળજ્ઞાની, પાંચ હજાર વૈક્રિય લબ્ધિવાળા, એક હજાર વાદ લિબ્ધવાળા, એક લાખ અને સીત્તેર હજાર શ્રાવક તથા ત્રણ લાખ અને અડતાલીશ હજાર શ્રાવિકા આટલે પરિવાર થયા ' અનુક્રમે ભગવાન પિતાને નિર્વાણ સમય નજીક જાણી સમેતશિખર પધાર્યા. ત્યાં એક હજાર મુનિઓની સાથે ભગવાને અનશન સ્વીકાર્યું. એક માસને અંતે વિશાખ વદ, દશમના દિવસે અશ્વિની નક્ષત્રમાં તે સુનિઓની સાથે ભગવાન અવ્ય પદ પામ્યા પ્રભુએ કૅમારાવસ્થામાં અઢી હજાર વર્ષ, રાજ્યાવસ્થામાં પાંચ હજાર વર્ષ, કતમાં અઠહજાર વર્ષ એમ કુલ દશહજાર વર્ષનું આયુષ્ય સંપૂર્ણ કર્યું. મુનિસુવ્રતસ્વામિના નિર્વાણ પછી છ લાખ વર્ષ બાદ નમિનાથ ભગવાન નિર્વાણ પામ્યા અવધિજ્ઞાન વડે પ્રભનું નિર્વાણ જાણી ઇદ્રો દેવ સહિત ત્યાં આવ્યા. ભગવાનના તથા અન્ય મુનિએના દેહને યથાવિધિ અગ્નિસંસ્કાર કરીને નંદીશ્વરદ્વીપે નિવાત્સવ ઉજવી સ્વસ્થાને ગયા દશમા ચક્રવતિ શ્રી હરિર્ષણનું ચરિત્ર _[૧] . - પર્વભવ વર્ણન. ભરતક્ષેત્રમાં અનંતનાથ ભગવાનના શાસનમાં નરપુર નામના નગરને વિષે નરાભિરામ નામે રાજા રાજ્ય કરતો હતો. તેણે કેટલોક વખત રાજ્ય પાલન કર્યા બાદ સંસારથી ઉદ્વેગ પામી દીક્ષા ગ્રહણ કરી. ચારિત્રનું સારી રીતે આરાધના કરીને નાભિરામ રાજર્ષિ મૃત્યુ પામી સનકુમાર દેવલોકમાં મેટી =દ્ધિવાળા દેવ થયા. - - બાલ્યકાળ, યુવાકાળ, ચક્રિપદ અને મેક્ષ. પાંચાલ દેશમાં આવેલા કપિલ્યયુર નામના નગરમાં સિંહના જે પરાક્રમી મહાહર નામને રાજા રાજ્ય કરતે હેતે તેને મહિષી, નામે શિયળવંતી રાણી હતી તે રાણીની કુક્ષમા સનસ્કુમાર દેવલોકમાંથી ચ્યવી નરાભિરામ રાજાને જીવ ઉત્પન્ન થયા રાએ તે રાતને વિષે ચક્રવર્તિના જન્મને સૂચવનારાં ચાદ મહાસ્વત જોયાં. અને રાણીએ પૂર્ણમાસે સુવર્ણ સમાન વર્ણવાલા પુત્રને જન્મ આપે તેનું નામ રાજાએ હરિણું પાડ્યું. હરિપેણ કુમાર અનુક્રમે વૃદ્ધિ પામતે પંદર ધનુષ્યની કાયાવાળો થયો અને પિતાએ તેને રાજ્યગાદી ઉપર સ્થાપન કર્યો પિતાનું રાજ્ય પાળતાં હરિષેણ રાજાની આયુધશાળીમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. પછી અનુક્રમે પુહિત વિગેરે તેર રત્નો તેને આવી મળ્યાં ચક્રવર્તિએ દિગ્વિજય કરવાની તૈયારી કરી. પ્રથમ ચકની પાછળ ચાલતાં દિગ્વિજયની
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy