SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - ૫ - - ૧૪ [લ ત્રિષષ્ટિ શલાકા પુરુષ કૂળ અને પિતાનું કુળ એક હેવાથી વાલી આ વાતને સ્વીકાર કરશે એવી રાવણને મનમાં ખાત્રી હતી પણ વાલીએ એ વાતને સ્વીકાર કર્યો નહિ. રાજદૂતને કહ્યું: “હે રાજદૂત તારા સ્વામી રાવણ અને મારી વચ્ચે ભલે લેહીને સંબધ હોય. છતાં પણ હું એને સ્વામિ તરીકે સ્વીકારી શકે નહિ. દુનિયાને સ્વામિ એક જ છે અને તે વીતરાગ જિન અહત એ સિવાય કેઈ અન્ય મારો સ્વામિ થવાને ચગ્ય નથી રાવણને સ્વામિ થવાને આ મિથ્યા મોહ શાથી થયે તે મારાથી સમજાઈ શકાતું નથી. મારાવતી જઈને તારા રાજા રાવણને જણાવજે કે એ આવા મિથ્યા મારથ સેવવા છોડી દે અને સાચા રસ્તે ગ્રહણ કરે. રાવણ મને જ્યાં સુધી કશું નુકશાન કરશે નહિ ત્યાં સુધી હું પણ તેના પ્રત્યે કશુ અપ્રિય વા અઘટિત વસ્તુ આદરીશ નહિ. એ મારા મિત્રકૂળ. હાઈને એને નુકસાન પહોંચે એવી પ્રવૃત્તિ હું આદરીશ નહિ જે રાવણ પિતાની વિપરીત બુદ્ધિથી કશી અઘટિત પ્રવૃત્તિ મારી સામે આદરશે તે ન æકે મારે એની સામે લડવું પડશે હવે તુ તારે સુખેથી અહિથી ચાલ્યો જા અને તારા સ્વામીને મારે સંદેશ પહોંચાડ મનમાં અનેક પ્રકારના તર્કવિતર્કો કરતે પેલે રાજદ્દત લંકામાં પાછો ફર્યો ને રાવણને વાલીને સદેશે કહી સંભળાવ્યું. રાવણને વાલીના સંદેશાથી ઘણે જ ગુસ્સો ચડી. એક જ ક્ષણમાં એણે પિતાની પ્રચંડ સેના તૈયાર કરી અને કિકિંધા નગરી પર ચડી આવ્યે રાવણને પોતાની રાજધાની પર ચડી આવતે જોઈને વાલી પણ પિતાની સેના સાથે રાવણની સેનાનો પ્રતિકાર કરવા સજજ થઈને સામે આવ્યે. બહાદુર પુરને યુદ્ધભૂમિ પર દુશમનું સ્વાગત કરવામાં પણ ઘણે આનંદ આવે છે. બને લશ્કર વચ્ચે ઘણું જ તરુલ યુદ્ધ શરૂ થયું. એ યુદ્ધમાં જાતજાતનાં હથિયાર અને શો વપરાવા લાગ્યા જેથી કરીને અનેક વાનરો હાથી અને બીજા તિર્યંચા, મરણને શરણ થવા લાગ્યા આ ક્રૂર સંહાર થતે જોઈને દયાવાન વાલિનું હદય અથ કપિત થઈ ગયું. એણે તરત જ પિતાનાં સર્વ શસ્ત્રો સ કેલી લીધાં અને રાવણ પાસે આવીને કહ્યું: “હે પરાક્રમી રાવણ! તું શ્રાવક છે. જીવ અહિંસામાં તું માનવાવાળા છે. તે આ પ્રાણીઓની નાહક હિંસા કરવાથી આપણને શું લાભ થવાનું છે? એથી તો આપણને મૃત્યુ બાદ નરક જ મળશે. આથી આપણે અને જેણે જ લડીએ.” - વાલીની સૂચના રાવણને વ્યાજબી લાગવાથી એણે તરત જ તેને સ્વીકાર કર્યો. એ બાદ તરત જ તે બન્ને દ્ધાઓએ યુદ્ધનો આરંભ કર્યો. રાવણે પિતાને સિદ્ધ થયેલી સર્વ વિદ્યાઓની અજમાયશ વાલી પર કરી; પણ વાલીએ એ સર્વ વિદ્યાઅોના * રીતે સામનો કર્યો અને રાવણની એક પણ વિદ્યા એણે કામ આવવા દીધી નહિ રાવણ છેલ્લે દેવી ચંદ્રહાસ નામનું ખગ વાલીની સામે ઉગામ્યું. વાલીએ તરત જે ખેડ્ઝ સાથે ધસી આવતાં રાવણની સામે જોરથી દોટ દીધી અને રાવણને કેડમાંથી ઊંચકી લીધી. અને પલકમાત્ર જેટલા સમયમાં વાલીએ રાવણને બગલમાં રાખીને પૃથ્વીના ચાર વખત
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy