SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ I વિધી કરવા તને મારી નાખવાની ઈચ્છા થઈ આવે છે પણ તે રાજદ્દત હોવાથી હું લાચાર છુ. તારા શિવને જઈને કહે કે હું એનાથી જરા પણ બીતે નથી.” રાહત તરત જ ભરસભામાંથી ચાલ્યો ગયે અને વૈશ્રવણને જઈ રાવણે કહેલા શબ્દ કહ્યા. રાવના એ અભિમાની શબદો રાજદૂતે વૈશ્રવણના મુખે કા કે તરત જ મહારિની પેઠે વૈશ્રવજન કોષ ભભૂકી ઉઠયો આ બાજુ રાવણે પણ પોતાની મહાન સેનાને તૈયાર કરવા સુદ્ધનાં રશીંગા ફક્યાં. સમુદ્રની જેવી વિશાળ સેના લઈને રાવણે યુદ્ધ પ્રથાનું કહ્યું રાવની સેનાને સામને કરવા વૈશ્રવણ પણ મહાસેના સાથે હાજર થયો. બને લકરે વો દારૂ યુદ્ધ ચાલવું. બે મોટા સમુદ્રો આથડે એવી ભયંકર ચીચીયારિ થવા લાગી. પ રાવણની મહાન વિદ્યાઓ અને સિદ્ધિઓ આગળ વૈશ્રવણની સેનાનું કશું જ ચાલ્યું નહિ વિઘવણની સેનામાં ભંગાણ પડયું પિતાના લશ્કરને આ કરૂણ અંજામ જોતાં જ વૈશ્રવણે મનમાં વિચાર્યું કે પિતાની હાર ચિસ છે! અને તરત જ તેણે મનમાં નિર્ણય કર્યો કે આ અપસુખ આપનાર દુન્યવી રાજાને છોડીને પોતે દીક્ષા ગ્રહણ કરવી જેથી પિતે અન તા સુખને અધિકારી બને અને એણે સાથે સાથે વિભીષણ અને કુંભકર્ણને પણ મનમાં ઉપકાર માન્ય કારણ કે એમને લીધે જ આ યુદ્ધ થયું અને પિતાને દીક્ષા લેવાનું મન થયું. પછી એણે તરત જ દીક્ષા લીધી વૈશ્રવા દીક્ષા લીધી છે એ વાતની જાણ થતા જ રાવણ વૈશ્રવણની સામે આવ્યો અને કહેવા લાગ્યો. “હે બંધુ ! ગમે તેમ તેય તમે મારા ભાઈ થાવ છો! તમે વયે મારા કરતાં મોટા છે! તે હું લંકાનું રાજ્ય આપને પાછું સોપુ છું આપ તેને સ્વીકાર કરો ? પણ વૈશ્રવણે લંકાનું રાજ્ય પાછું લેવા ના પાડી અને તરત જ ધ્યાન આદર્યું. વધવણ સાચે સાધુ બન્યું જાણીને અન્ત રાવણે લકાનું રાજ્ય પિતાના હાથમાં લીધું ત્યારબાદ પુષ્પકવિમાનમાં બેસીને રાવણ સમેતશિખર પર અહંતની પ્રતિમાને વાંદવા માટે ગયે તે વદના કરીને પાછો ફરતો હતો ત્યાં તેના કાન પર સુંદર અવાજ પડે એના એક અનુચરને પૂછતાં જણાયું કે એ વનમાં એક સુંદર દેવી હાથી છે, રાવણે એ હાથીને જે ત્યારે તેને ખાત્રી થઈ કે પિતાનું વાહન થવા માટે એ હસ્તિ સર્વધા ગ્ય છે તરત જ એ હાથી પર બેઠો. રાવણ એ હાથી પર ઈદની જેમ શોભી રહ્યો. આથી ખૂશ થઈને રાવણે એનું ભુવનલિંકાર એવું નામ આપ્યું બીજે દિવસે દરબાર ભરીને રાવણ બેઠા હતા ત્યા લેહીથી ખરડાયેલા અંગવાળા એક પવનવેગ નામવાળો વિદ્યાધર સભામાં આવ્યા ને રાવણને ઉદ્દેશીને કહેવા લાગ્યું હે મહાપરાક્રમી નરાધિપ! આપને હું એક અરજ કરવા આવ્યો છુ આપ મારું કહેવું ધ્યાનપૂર્વક સાંભળો કિષ્કિ થી રાજાના દીકરા સૂર્ય રાજા અને ત્રાસરજા પાતાળ લંકામાંથી કિકિંધી નગરીમાં ગયા હતા ત્યાં એ બને જણને મહા ભયકર સ્વરૂપવાળા
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy