SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શાંતિનાથ ચરિત્ર ]' ૧૩૯ આ અરસામાં ક્ષેમ કર રાજાને લેાકાન્તિકદેવીએ નાથ ! તીર્થં પ્રવર્તાવા’ની વિનતિ કરી. અવસરજાણુ ક્ષેમ કર રાજાએ વાયુધને રાજ્ય સોંપી સાંવત્સરિક દાન આપી, દીક્ષા ગૃહેણુ કરી. અને વિવિધ અભિગ્રહ તથા તપ તપી કેવળજ્ઞાન મેળવ્યુ: દેવાએ સમવસ રણની રચના કરી અને તેમાં બેસી ફ્રેમકર ભગવાને દેશના આપી. દેશના ખાદ ઈન્દ્ર અને વાયુધ સ્વસ્થાને ગયા. આ પછી વાયુને તેના શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયુ' અને બીજા પણ તેર' રત્ના ઉમન્ન થયાં. તેના સામર્થ્યથી વાયુષે છબ’ડ જીત્યા અને ચક્રીપદ મેળવ્યું. તેમજ સર્પાયુધને યુવરાજ પદે આપ્યુ. " } એક વખત વજ્રાયુધ રાજસભામાં બેઠા હતા. તેવામાં એક વિદ્યાધર ખેંચાવા બચાવે''' એમ પાકાર કરતા આવ્યો. રાજાએ તેને આશા આપ્યા કે તુત 'તેની પાછળ' બીજે વિદ્યાધર આવ્યા. ખીજા વિદ્યાધરે રાજાને કહ્યું · હે રાજન ! આ દુષ્ટને અમારે સ્વાધિન કરો. કારણકે આ દુષ્ટ પ્રજ્ઞપ્તિ વિદ્યાને સાધતી મારી, શાન્તિમતી પુત્રીને ઉઠાવી મારા અપરાધ કર્યો છે.' વાયુષે કહ્યું તમે કહો તે સત્ય છે પરન્તુ તમારી પુત્રીને હરણ કરવામાં તેના પૂર્વભવ કારણરૂપ છે અને તે તું સાંભળ.’ અવધિજ્ઞાનથી ચક્રી.કહેવા લાગ્યા કે વિન્ધ્યદત્ત નામે રાજાના નલિનીકેતુ નામે તું; પુત્ર હતા તેજ નગરમાં ધ મિત્ર નામના સાપતિનો દત્તનામે પુત્ર આ વિદ્યાધર હતા તેને પ્રિયંકરા નામે પત્ની હતી. તે પ્રિયંકરાનુ હરણ કર્યું. દત્ત સુમન યુનિપાસે દીક્ષા લઇ, અનુક્રમે અજિતેસેન નામે વિદ્યાધર થયો. અને જે પ્રિયંકરા હતી તે આ શાંતિમતી નામે તારી પુત્રી થઇ છે. આથી એણે પૂર્વ ભવના સંબધને લઈને આનુ હરણ કર્યું છે. વાયુધ પાસેથી પૂર્વ વૃત્તાંત સાંભળી શાંતિમતીએ દીક્ષા લીધી. અને અજિતસેને પણ દીક્ષા લઈ સ્વશ્રેય સાધ્યુ " વાયુધચક્રી સહસ્રાંયુધ પુત્રની સાથે રાજ્ય કરતા હતા, તે અરસામાં સહસ્રાયુધની પત્ની જચનાને કનશક્તિ' નામે પુત્ર થયા. અને તેને કનકશાળા તથા વસતમાલા નામની 'ખે કન્યાઓ સાથે પરણાવવામાં આવ્યેા. એક વખત કનકશક્તિ તેમની સાથે હિંમવાને ' પર્યંત ઉપર ગયો. ત્યાં મુનિની દેશના ‘સાંભળી કેનકશકિતએ મને સ્ત્રીએ" સાથે દીક્ષા અંગીકાર કરી, 'નકશક્તિમુનિને હિમણૂલદેવે ઘણા ઉપસો કર્યા ૉ પણ તે નિશ્ચળ રહ્યા. છેવટે તેમને' રત્નસંચયા નગરીના ઉદ્યાનમાં કેવળજ્ઞાન યુ નવમા ભવ–ગ્રેવેચેકમાં દેવ. . L '' !!! આ પછી કેટલાક કાળે ક્ષેમ કર ભગવાન રહ્મસંચયા નગરીમાં ' પાર્યો. વાયુષે સહસ્રચુધને રાજ્ય સાપી દીક્ષા ગ્રુહેણુ કરી અને ત્યારબાદ સહસ્રાયુષે પણ 'પિહિતાશ્રવ મુનિ પાંસે દીક્ષા લીધી: પ્રાતે અનેએ અણુસણુ કર્યું. અને ત્રીજા વેયંક - દેવલાકમા દેવપણે ઉત્પન્ન થયા.' દશમા-અગિઆરમેાલમેઘરથ રાજા અને અનુત્તર વિમાનમાં દેવ, આ જ બુદ્વીપના પૂર્વ મહાવિદેહેંમાં પુલાવતી વિજયને વિષે પુ ડેરિકીણી'નામે નગરી' હતી. ત્યાં ઘનરથ નામે રાજા રાજ્ય' કરતા હતા, તેને પ્રિયમતી અને સના * મ
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy