SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ 4 - - - - - શ્રી ગાથા વાસુદેવ પુરુષોત્તમ ચરિત્ર] ૧૧૭ રાજાને ક્રોધ ચઢયો. અને સેમરાજ તરફ દૂત મોકલે. તે સેમરાજાની સભામાં જઈ કહ્યું કે “તમે પહેલાં અમારી તરફ ખૂબ ભક્તિ રાખતા હતા પણ હમણાં પુત્રના પરાકમચી બદલાઈ ગયા છે. મારા રાજાએ દંડ તરીકે તમારી પાસે જે કિંમતી વસ્તુઓ હોય તે મંગાવી છે. પુરુત્તમ કુમારે દૂતને કહ્યું તું દૂત હોવાથી અવધ્ય છે. તારે રાજા અમારો રવામિ નથી. દંત વિલખે થઈ પાછો ફર્યો અને મધુ રાજાને સર્વ વાત કહી. મધુએ કન્ય લઈ દ્વારિકા તરફ પ્રયાણ કર્યું. પુરૂતમ વાસુદેવ, સેમ, સુપ્રભ, સેનાપતિ અને સૈન્ય લઈ સામે તુર્ત આવે. બન્ને વચ્ચે પરસ્પર યુદ્ધ થયું. વાસુદેવ પાંચજન્ય શંખ ફેક તેથી મધુના સનિક ત્રાસ પામ્યા. મધુ સૈન્યને વિÇવળ દેખી હાથમાં ધનુષ્ય લઈ સામે આવ્યું. પુત્તમ અને મધુ વચ્ચે રસાકસી ભર્યું યુદ્ધ ચાલ્યું. સર્વ ઘસ્યા ખૂટતાં મધુએ પુરૂતમ ઉપર ચક છોડયું. તેના પ્રહારથી વાસુદેવ ક્ષણભર મૂર્છા પાપે. પણું તરતજ તે ચક તેણે મધુ ઉપર છેડયુ. ચક્રે મધુનું મસ્તક છેદી નાંખ્યું. અને તેના હાથમાં આવી ઉભું રહ્યું. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. મધુના ભાઈ કેટભને વાસુદેવના સેનાપતિને મારી નાખ્યો. મધુનું સૈન્ય અને રાજાઓ વાસુદેવને શરણે આવ્યા. વાસુદેવે વણ તીર્થો સાધ્યો. કોટીશિલા ઉપાડી અને દ્વારિકામાં આવ્યા તેમ રાજા, બલભદ્ર અને બીજા રાજાઓએ પુરૂત્તમને વાસુદેવપણાનો અભિષેક કર્યો. પિ ભગવાનનું કેવળજ્ઞાન અને નિર્વાણુ. અંનતનાથ ભગવાન છમસ્થપણે વિહાર કરતા ત્રણ વર્ષ બાદ સહસાચવનમાં પધાર્યા. અને અશોક વૃક્ષ નીચે કાઉસગ્ગ ધ્યાને રહ્યા. ફલધ્યાન ધ્યાવતાં વાતિકમનો ક્ષય કરી વૈશાખ વદ ૧૪ના દિવસે રેવતિ નક્ષત્રમાં ભગવાનને છડ હતો તે વખતે ભગવાનને કેવલજ્ઞાન થયુ. દેવાએ સમવસરણ રચ્યું. ભગવાને દેશના આપી અને યશ વિગેરે પચાશ ગણધરો સ્થાપ્યા. અને તેઓએ દ્વાદશાંગી વિગેરેની રચના કરી. અનંતનાથ સ્વામિના શાસનમાં પાતાળ નામે યક્ષ શાસનદેવ તથા અંશા નામે શાસનદેવી થઈ. પાતાળ યક્ષ ત્રણ મુખવાળે, મગરના વાહન વાળા, રાતાવર્ણવાલે, ત્રણ દક્ષિણ ભુજાઓમાં પઢ, ખડૂગ અને વાશ તથા વામ તરફની ત્રણ ભૂજાઓમાં નકુળ, ફલક અને અક્ષસૂત્ર ધારણ કરનારે હતો. તથા અંકુશદેવી ગૌરવર્ણવાળી, પદ્મના આસન ઉપર બેસનારી, બે દક્ષિણ ભુજાઓમાં ખડગ અને પાશ તથા વામ ભુજાઓમાં ફલક અને અંકુશને ધારણ કરનારી હતી. એક વખત ભગવાન દ્વારિકાના પરિસરમાં સમવસર્યો. દેએ છસો ધનુષ્ય ઉંચા ચૈત્યવૃક્ષથી ભિત સમવસરણ રચ્યું. પ્રભુ તીર્થને નમસ્કાર કરી પૂર્વાભિમુખ સિંહાસન ઉપર બેઠા. પુરૂષોત્તમ વાસુદેવ ભગવાન સમવસર્યાના સમાચાર સાંભળી મોટાભાઈ બલદેવ સાથે સમવણસરમાં આવ્યો. અને પ્રભુને વાંદી ઈન્દ્રની પછવાડે બેઠો. પછી ઈન્દ્ર, વાસુદેવે અને બલભદ્દે ઉભા થઈ ભગવાનની સ્તુતિ કરી. સ્તુતિ બાદ ભગવાને દેશના આરંભી. દેશ
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy