SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ શ કનના ચરિત્ર ] મની. તેમાં પગરથ નામે રાજા રાજ્ય કરતા હતા. કેટલોક વખત રાજ્ય પાળ્યા બાદ ચિત્તરદ નારને શનિની પાસે રીક્ષા રહણ કરી. તેમણે નિરતિચાર ચારિત્ર પાળી વિશ પાનક - રાધન કરી તીર નામ કર્મ ઉપર્યું. અને તે સમાધિપૂર્વક મૃત્યુ પાગી માનવામાં પુર વિમાનને વિષે દેવપણે ઉત્પન્ન થયા. ત્રીજે ભવ–શ્રી અનંતનાથ ભગવાન 2. જંબુદ્વીપના દnિjભરતામાં અધ્યા નામે નગરી હતી. તેમાં સિંહસેન નામે પણ રાજ્ય કરતું હતું. તેને સુયશા નામે રાણી હતી. તેની કુક્ષિને વિવે પરથ રાજન કર દેવલોકમાંગી એવી શ્રાવણ વદ ૭ના દિવસે રેવતિ નક્ષત્રમાં ઉત્પન્ન થયે. માના ની રવપ્ન દેખ્યાં. પૂર્ણ મામે વૈશાખ વદ ૧૩ના દિવસે પુષ્ય નક્ષત્રમાં સિંચાણાના ચિકનવાળા અને સુવર્ણ વર્ણવાલા પુત્રને જન્મ આપે. દેવોએ અને તેમના પિતાએ જન્મ મહોત્સવ કર્યો. તેમના પિતાએ ભગવાન ગર્ભમાં હતા ત્યારે શત્રુના જનતાને હતું, તેથી તેમનું “અનંતનાથ” એવું નામ રાખ્યું. યૌવન પામતાં ભગવાન પાસે ધનુષ્યની કાયાવાળા થયા. પિતાએ રાજકન્યાઓ પરણાવી. અને જ્યારે બગાવાન અડાસાત લાખ વર્ષની ઉંમરના થયા ત્યારે તેમને પિતાએ રાજ્ય સેવ્યુ. પંદર લાખ વર્ષની ઉંમર સુધી રાજ્ય પાલન કર્યું. અનંતનાથના મનમાં દીક્ષા લેવાને વિચાર ઉત્પન્ન થયે કે તરતજ લોકાન્તિકાએ તીર્થ પ્રવર્તાવવાની વિજ્ઞપ્તિ કરી. વાર્ષિક દાન આપી કાગવાન સાગરદત્ત શિબિકા ઉપર આરૂઢ થઈ સહસ્ત્રાપ્રવનમાં પધાર્યા. અને વૈશાખ વદ ૧૪ના દિવસે રેવતી નક્ષત્રમાં છઠ તપ કરી હજાર રાજાઓની સાથે દીક્ષા લીધી. દે દીક્ષા મહોત્સવ કરી સ્વસ્થાને ગયા. બીજે દિવસે વર્ધમાન નગરમાં વિજયરાજાને ત્યાં ભગવાને પારણું કર્યું. એ પંચદિવ્ય પ્રગટ કર્યો. વિજયરાજાએ પારણાના સ્થાનકે રત્નમય પીઠીકા રચાવી. અને ત્યાંથી ભગવાન અપ્રતિબંધપણે જગતમાં વિહાર કરવા લાગ્યા. ચતુર્થ વાસુદેવ પુરૂષોત્તમ, બલદેવ સુખભ, પ્રતિવાસુદેવ મધુર ચરિત્ર ચોથા બળદેવ, વાસુદેવ અને પ્રતિવાસુદેવ પૂર્વભવ. જખદીપના પૂર્વ વિદેહને વિષે નંદપુરી નામે નગરી હતી. તેમાં મહાબલ નામે રાજા રાજ્ય કરતા હતા. કેટલેક વખત રાજ્ય પાળ્યા બાદ તેણે કહષભમુનિની પાસે દીક્ષા ગ્રહણ કરી ચારિત્ર પાળી સહસ્ત્રાર દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયે.
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy