SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ [લ ત્રિષષ્ટિ શલાકા પુરુષ, કાન તેને માટે તે બીજાએ પ્રયત્નપૂર્વક સુખ હાજર રાખવું પડે છે. તમે તમારે ઈચ્છા મુજબ વિચરે અને સુખ ભેગવી કાળ પસાર કરે. પિતાની આજ્ઞા થતાં સ્ત્રીરત્ન સિવાય સર્વ રત્નો લઈ પુત્રોએ માંગલિક દિવસે પ્રયાણ કર્યું. કુદરતની લીલા નિહાળતા આનંદ લૂંટતા અને લૂંટાવતા સગરના સાગરના મઝાની માફક સાઠહજાર પુત્રો ગ્રામ, નગર, ખેટ, નદી, કહે જોતા જોતા અષ્ટાપદ પાસે આવ્યા. લીલાછમ વૃક્ષ ઘટાથી છવાએલ ને આકાશના વાદળાંઓ સાથે વાત કરતા. સુવર્ણ મુશ્કેટ સમા ચેત્યથી શુભતા તે પર્વતને જોઈ મત્રીઓને પૂછયું કે, “આ કર્યો પર્વત છે? અને તેના ઉપર ચિત્ય કેણે બંધાવ્યું છે?” મંત્રીઓએ કહ્યું, “તમારા પૂર્વજ ઋષભદેવના પુત્ર ભરતચક્રીએ આ ચેત્ય બનાવેલ છે, આઠ પગથાર હોવાથી આ અષ્ટાપદપર્વત કહેવાય છે. આ ચૈત્યમાં સ્વસ્વ દેહપ્રમાણ ચોવીસ તીર્થંકર ભગવાનની રત્નમય પ્રતિમાઓ અને ભરત ચક્કીના નવાણું ભાઈઓની પાદુકા તથા મૂર્તિઓ કરાવી ભરતેશ્વરે પ્રતિષ્ઠાપૂર્વક , પ્રતિષ્ઠિત કરેલ છે ચૌવનના પ્રતીક સમા સાઠહજાર પુત્રે ઘમધમાટ કરતી નદીના પુરની પેઠે અષ્ટાપદ ઉપર ચઢયાભગવંતની પ્રતિમાને વાંદીઅને જીવન કૃતકૃત્ય બની વિચારવા લાગ્યા કે, પિતાએ આપણા માટે કરવા જેવું કાંઈ કામ બાકી રાખ્યું નથી બીજું કાંઈ નહિ તે આપણું વહિલાએ બનાવેલ આવા મંદિરની સદાકાળ રક્ષા થાય તેવું કાંઈક આપણે કરીએ. તેપણ આપણું અહોભાગ્ય! કારણકે દુષમકાળમાં જતે દિવસે માણસે ભગવાનની રત્ન પ્રતિમાને પણ ઉઠાવી જશે. કેમકે “ધનભૂખ્યાને કાંઈપણ અનાચરણીય નથી હોતું.” બધાએ અષ્ટાપદ ફરતી ખાઈ કરી મંદિરની રક્ષા કરવાનો નિર્ણય કરીદંડરનથી પૃથ્વીને ખદવા માંડી, જોતજોતામાં હજાર જન ખોદી નાંખ્યું, ત્યાં તે નાગલેકના ઉત્પાતથી ક્રોધાતુર થએલ જવલનમe દેવ બહાર આવ્યે અને કહેવા લાગ્યું કે પિતાના દંડરનથી અભિમાની બનેલ એ સગરપુત્ર ! તમે આ શું કરવા માંડયું છે? નાગલોકનાં મંદિરે નીચે ખંડિત થાય છે તેનું તમને ભાન છે કે નહિ? મોટાના પુત્રે મોટાની પેઠે સૌનું કુશળક્ષેમ ઈચ્છવું જોઈએ.” જહુએ જવલનપ્રભને વિજ્ઞપ્તિ કરી શાંત પાડો અને કહ્યું કે “અમે તમારા આવાસ તેડવા નથી માગતા, અમે તે મંદિરની રક્ષા માટે અહિં ખાઈ કરતા હતા. વિવેકી પુરૂષને ગમે તે કેપ પણ જ્યારે માણસે અજાણતાં ભૂલ કરી છે તેમ લાગે ત્યારે તુર્ત શાંત થાય છે. તેમ જ્વલનપ્રભ શાંત થયો અને પાતાલ લોકમાં ચાલ્યા ગચ. નાગરાજના ગયા પછી જહુએ પિતાના ભાઈઓને કહ્યું આપણે અષ્ટાપદ પર્વતની આસપાસ ખાઈ કરી પણ આતે જતે દિવસે પુરાઈ જશે. ગમે તેવું મોટું શરીર બુદ્ધિ વિના શોભે નહિ તેમ આ ખાઈ પાણી વિના નકામી નિવડશે. માટે આપણે તેને પાણીથી પુરવી જોઈએ. પરંતુ ખાઈ પુરાય તેટલું પાણી ગંગાને અહિં લાવ્યા સિવાય બની શકે તેમ નથી. આથી યમદંડ સમા દંડર લઈ ગંગાના કાંઠાને વિદાર. જન્હેં ગંગાના પ્રવાહને ખાઈમાં લાગે. ગંગાનું પાણી નાગલોકમાં પહં. અને દેના આવાસે પાણીથી *
SR No.011632
Book TitleLaghu Trishashti Shalaka Purush Charitra
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Gandhi
PublisherChotalal Mohanlal Shah
Publication Year1949
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy