SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : [ ૬૧ ] પાપના નાશ કરવા કહે છે, કેાઈ શુભાશુભનેા નાશ કરવા કહે છે, કોઇ ધર્મ-અધા અને કોઇ પાપના નાશ કરવા કહે છે. આ બધાના ભાવાર્થ વિચારતાં આત્મા સિવાય જે કાંઈ આત્માની સાથે રહેલું છે અને જેનાથી જીવા સુખ–દ્રુ:ખ. ભાગવતાં વારંવાર જન્મ-મરણ કરે છે તેને નાશ કરવા, તે ( જડ–મલિન ) તત્ત્વને આત્માથી અલગ કરવું એમ બધા ધર્મવાળાએ કહે છે. આ પ્રમાણે કર્ત્તવ્ય ધર્મ પણ આત્માના એક જ છે. સાધન એક્તા આત્માને મેલ વગર તેના નિર્મળ આકારમાં-સ્વરૂપમાં પ્રકટ કરવા માટે વ્રત, તપ અને ધ્યાનાદિ સાધના બતાવવામાં આવ્યાં છે. આ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રકટ કરવાનાં સાધનેનુ જ્ઞાન કરવું તે સાચું જ્ઞાન છે. તેના ઉપર શ્રદ્ધા કરવી તે સાચી શ્રદ્ધા છે અને તે જ્ઞાન તથા શ્રદ્ધા પ્રમાણે ક્રિયા કરવી--વન કરવું તે ચારિત્રરૂપ મેાક્ષના માર્ગ છે. આ પ્રમાણે—જેએએ તત્ત્વને શુદ્ધ બુદ્ધિથી જાણ્યું છે, તે મેરુની માફક ઢ–નિશ્ચલ મનવાળાને મેાક્ષના માર્ગમાં—સાધનેામાં ભ્રાંતિ યાંથી હાય ? એવા મહાત્માઓ, તત્ત્વમાર્ગથી ભ્રષ્ટ થઈ આમતેમ ભટકતા ફરનારા જીવાને કૃપાની લાગણીથી પ્રતિખાધે છે કે–ભાઇ ! એ મા મેાક્ષનેા નથી, એ સાધના આત્માને પ્રગટ કરનારાં નથી, તમે આ રસ્તે આવે, આ વ્યાપક દર્શીન છે, સર્વ દર્શનાના તેમાં સમાવેશ થઇ જાય છે. માક્ષની એક્તા— પુંડરીક મુનિ ! મેાક્ષ પણ એક જ છે. પૂર્વોક્ત સાધનાવડે જે શુદ્ધ સત્ત્વ-પવિત્ર આત્મા પ્રગટ થાય છે, તે અવિચળ છે,
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy