SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૪ : [ ર૯૭ ] - ૧૫. એક વખતના અહંકાર માત્રથી જે કંઈ શુભ કાર્યો કર્યું–કરાવ્યું હોય તે ધૂળમાં મળી જાય છે. - ૧૬. અતિહઠ-કદાગ્રહ કરવાથી ગમે તેવું સુંદર કામ પણ વિનાશને પામે છે. ૧૭. અતિ સર્વત્ર વર્જવાનું કહ્યું છે, તેને તાત્પર્ય વિચારવા જેવો છે. ૧૮. જેના દિલ-હદયમાં શુદ્ધ પ્રેમ પ્રગટ થાય તેને જગત દાસરૂપ થાય છે. શુદ્ધ પ્રેમપૂર્વકની ભક્તિ મુક્તિ મેળવી આપે છે. - ૧૯ આત્મામાં પ્રેમ પ્રગટ્યો છાને રહેતો નથી. મુખથી ન બેલે તે નેત્રથી તેની પ્રતીતિ થાય છે, અશ્રુ કે ખુમારીથી પ્રેમ પરખાય છે અને તે આઠે પહેરમાં પલક માત્ર પણ વિસરાતે નથી. * ૨૦. સંયમ–આત્મદમન-નિર્દોષ જીવન એ સકળ સુખની અજમાવી શકાય તેવી અજબ ચાવી છે. 19 [ આ. પ્ર. પુ. ૨૦, પૃ. ૨૫૭] આત્માના જ્ઞાનાદિક ગુણોને પુષ્ટિ આપનાર પિષધ શ્રાવકનાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત પિકી અગિયારમું પૈષધવ્રત છે. સામાયિક અને દેશાવરાસિક - તે તેના ખપી શ્રાવક કે શ્રાવિકાઓ હમેશાં નિયમસર કરી શકે છે, પણ પિષધવ્રત કેટલીક કઠિનતાને લીધે તે બહુધા પર્વ. દિવસોમાં જ કરવાનું નિર્માણ થયેલ છે. દરેક અષ્ટમી, ચતુર્દશી,
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy