SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ: : ૪ : [ ૨૧ ] ૨૫. અન ઈંડ એટલે પાપાપદેશ, કુસન, અશુભ ધ્યાન, નીચ જનવું ( અસતી ) પાષણ, કામેાદ્દીપન ખેલ, કુતૂહલ વગેરેને જરૂર તજવાં. ૨૬. રાગદ્વેષ દેાનિવારક, સમતારસથી ભરપૂર, સચ્ચારિત્રગુણુ પાષક, જન્મમરણાદિ દુ:ખશાષક સામાયિક વ્રતનું પાલન કરી, સમજપૂર્વક અને તેટલી વાર કરવા અવશ્ય અભ્યાસ પાવે. ૨૭. પાપની રાશિ-પાપકમેવિડે ન ઉપજે અથવા એછી ઉપજે એવા નિત્ય નિયમા ધારણ કરવા. ૨૮. દરેક આઠમ અને પાખીપ્રમુખ પ દિવસે જ્ઞાનધ્યાન-તપ-જપવડે આત્માને વિશષ પેાષા. ( દરરેાજની કરણી કરતા પતિથિએ વિશેષ પ્રકારે ધર્મકરણી કરવી. ) ૨૯. નિ:સ્પૃહી સંતજનાની–સાધુ મુનિરાજાની અથવા વ્રતધારી શ્રાવકેાની ભક્તિ કર્યો પછી ભાજન કરવું. [આ. પ્ર. પુ. ૨૦, પૃ. ૧૬૦] અમૃત વચના ૧. જેટલી હાનિ કટ્ટર વિરેાધી-શત્રુએથી થતી નથી તેટલી હાનિ સ્વચ્છ દચારી જીવાને ક્રોધ-માન-માયા-લેાલરૂપ કષાયાથી થાય છે. ૨. આત્મહિતેચ્છુઓએ ક્રોધાદિ ચાર કષાયેાને જરૂર ક્રમવા જોઇએ. ૩. ક્ષમા–ઉપશમ-સમતા-સહનશીલતાવડે ક્રોધને જીતવા જોઇએ. 1
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy