SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૪ : [ ૨૪૫ ] ૧૩. જેમના ઉપર કાઇ પણ જાતના બંધનના અધિકાર ચાલતા નથી તે જ ખરા ચેાગી છે. ૧૪. માત્ર ( આત્મ ) સાક્ષાત્કાર જ આપણને મુક્તિને અનુભવ કરાવે છે. ૧૫. સાચું સુખ ઇંદ્રિયેાના વિષયભાગમાં નથી રહ્યું, પણ ઇંદ્રિચાથી પર રહેવામાં રહ્યું છે. ૧૬. ખરું વ્યક્તિત્વ કદાપિ વિકાર પામતું નથી અને પામશે પણ નહિ; એવું વ્યક્તિત્વ તે આપણા અંતરાત્મા-શુદ્ધાત્મા– નિત્યાત્મા છે, આપણે પેાતે જ છીએ. ૧૭. ભલા થવું ને ભલાઈ કરવી એ જ ધ સસ્વ છે. ૧૮. પ્રમાણિકતા એ જ સાથી સરસ નીતિ છે, સદ્ગુણી માણસને અંતે લાભ જ થાય છે. ૧૯. મહાન્ ચીજો, મહાત્ ભાગે-આત્મસમર્પણ સિવાય કદી પ્રાપ્ત થઈ શકતી નથી. ૨૦. મારા આત્મા સનાતન શાંતિ અને અનંત આરામને માટે તલસે છે. ૨૧. એકલા સાવધાન રહેા ! એકલા સાવધ રહા ! એકલા રહેનારા ખીજાએની સાથે ી અથડામણમાં નથી આવતા, કોઇને ખલેલ નથી કરતા ને પાતે પણ ખલેલ નથી પામતા. [ . પ્ર. પુ. ૨૬, પૃ. ૯૫.] $
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy