SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૨૮ ] શ્રી કપૂરવિજયજી ધર્મ અને વ્યાપાર પર ત્રણ વિણકાનું દૃષ્ટાન્ત. કાઇ ત્રણ વણિકા પાતાપેાતાની મૂળ મૂડી–પુજી સાથે લઇને વ્યાપાર કરવા પરદેશ નીકળ્યા. તેમાંથી એક વણિક સાવધાનપણે વ્યાપાર કરતા મૂળની પુંજીને વધારી–ઘણા લાભ મેળવી ઘરે આવ્યેા. ખીજો ણિક વ્યાપાર કરતાં ખર્ચ કરતાં વધારે કમાયે નહિ તેથી જેટલી પુ ંજી લઇને ગયેા હતેા તેટલી મૂળ પુંજીને લઇ ઘરે આવ્યા. ત્રીજો વિણક જે પુંછ લઈને ગયા હતા તે પુંજી ખધી ગુમાવી મેઠા. ઉપરના વ્યાપાર-વ્યવહારમાં ત્રણ વિણકનું દૃષ્ટાંત દ્વીધું. તે પ્રમાણે ધર્મ-વ્યવસાયમાં પણ તેવી જ રીતે ત્રણ પ્રકારના જીવા હાય છે તે અહીં મતાવે છે. મનુષ્યપણામાં પ્રશસ્તભાવે તપ-સંચમનુ સેવન-ધર્મારાધન કરી ઉચ્ચ ગતિ સાધવામાં આવે તેણે મૂળગત મૂડીને વધારી લાભ મેળવ્યે જાણવા. તથાવિધ પ્રાપ્ત થયેલ સાધનસામગ્રીને અને ભદ્રિકતા સરળતાને જાળવી રાખી દાનરુચિ વિગેરે શુભકરણીવડે ફ્રીને મનુષ્યભવ પામે તેણે મૂળની મૂડી સાચવી રાખી જાણવી. હિંસા, વિશ્વાસઘાત, ચારી અને વ્યભિચારાદિક હલકાં પાપકૃત્યા કરી નરક–તિય "ચાદિ નીચી ગતિમાં ઉપજે તેણે મૂળની મૂડી-પુજી ગુમાવી દીધી સમજવી, [ આ. પ્ર. પુ. ૨૭, પૃ. ૩૦૬. ]
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy