SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૪ [ ર૦૩ ] શૂન્યપણે કેવળ પરિભ્રમણ કરવાથી શો ફાયદો થાય?–શી સફળતા થાય? આવા પવિત્ર આશયથી જ દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ આત્મા એ જ ઉત્તમ જનેને મન સત્ય ભાવતીર્થ રૂપ છે. ૫. જન્મથી માંડી ઉપાર્જન કરેલાં સકળ સુકૃત્ય (પુન્ય)ને કાયામાં રો રહ્યો ખાઈ જતે આ દુષ્ટ પ્રમાદરૂપી પ્રસિદ્ધ ચાર ઉપેક્ષા કરવા ચગ્ય નથી જ તે કોઈ પણ જોઈ શકતા નથી, એ સખેદ ભારે આશ્ચર્યકારક છે. ૬. નહીં જેવી કિંમતી વસ્તુ ચોરાઈ જતાં, લેકે ચેરની તપાસ કરવા માંડે છે, પરંતુ અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ નિજસ્વરૂપ સર્વસ્વને છુપી રીતે ચેરી જતા દુષ્ટ મનરૂપી ચોરને અજ્ઞાન લેકે જોઈ શકતા નથી, એ ઓછા શેચની વાત નથી. અત્ર જ્ઞાનીનું કર્તવ્ય બતાવે છે – છે. તેથી જ કાયારૂપી કિલ્લામાં આશ્રય કરી રહેલા પોતાના અજ્ઞાનાચ્છાદિત આત્માને મુમુક્ષુ જનેએ સમતા–સામાયિક સમભાવરૂપ દીપકની સહાયવડે સદા –જાણ-અતુભવ જોઈએ. ( ૮. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વીર્ય ને ઉપગરૂપ આત્મા જ સુપ્રસન્ન-સારી રીતે ખીલ્યો–વિક છતે અહીં જ સ્વÍદિક ગતિરૂપ વખાણ્યો છે, પરંતુ એથી અન્યથા મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિજનિત રાગ, દ્વેષાદિક વિભાવરૂપે પરિણામ પામેલે અપ્રસન્ન-કષાયકલુષિત આત્મા જ પોતે અહીં જ નરકાદિક નીચ ગતિરૂપ કહ્યો છે એ સંશય વગરની સાચી હકીકત છે.
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy