SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૪ : . ૧૦૦, દરિદ્ર ગામમાં દાનાદિક ધર્મ જીવન અતિક્રમવું (પૂરું કરવું) તે અન્ન ફાડવા જેવું જાણવું. [ ૨૦૧ ] સાધન વગર મનુષ્યનારીઓનુ ચીંથરા - ૧૦૧, સંસારના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થયેલા તત્ત્વવેત્તા વિદ્વાનાને મહુશાસ્રશ્રવણ-ઉપદેશની શી જરૂર હાય ? હાથમાં રહેલા કંકણને જોવા માટે દર્પણની શી જરૂરત હાય ? ૧૦૨, જેમ ખાલી ખારણીયામાં એક સાથે એ મુશળસાંબેલાંના ઉપચાગ–પ્રયાગ કરવા બ્ય નકામે છે તેમ મેાક્ષમાર્ગ માટે ક્રિયાહીને મેાક્ષસુખની તેમ જ ઐહિકસુખની સ્પૃહા કરવી તે નકામી છે. ૧૦૩. ભાગ્ય પ્રમાણે સ્પૃહા કરવી, સેાડ પ્રમાણે સાથરે કરવા-એટલે જેવડું ઓઢવાનુ. વસ્ત્ર હાય તેટલા પગ પ્રસારવા. ૧૦૪. અધમાધમ જીવાને ઇર્ષ્યા-અદેખાઇ પર્વતની ફાટની જેવી કાયમી હેાય છે, ત્યારે ઉત્તમ જીવાને તે પાણીમાં કરેલી રેખા જેવી ક્ષણિક હાય છે. ૧૦૫. સદા ય વધ્યેયને ઇચ્છનારા ભવ્યજના હશે તે ધર્મપદેશશતકનામા આ સભ્ય આભાણશતકમાલિકાને કઠાગ્ર કરી લેશે--ધારણ કરી લેશે. ૧૦૬. સંવત ૧૬૯૯ વર્ષે, પાષ માસે, પુષ્ય નક્ષત્રે, રાજનગરની પાસે ઉષ્માનપુર નામના શ્રેષ્ઠ નગરમાં, શ્રીતપગચ્છરૂપી ગગનમધ્યે સૂર્ય જેવા પ્રતાપી, પ્રમળ પુન્યશાળી, શ્રી વિજયદેવસૂરીશ્વરના શાસનમાં ચાર વિદ્યાના પારગામી .
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy