SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૯ ) શાલનાં સૈ સાધુઓમાં, અજોડ સાધુ એ થયાં; રાખી ટેક આ કળિકાળે, ધન્ય મુનિ જૈનમાં થયાં. Tગતમાં ભારતભૂમિ, પવિત્ર મહાત્માએ ભરી શ્રી જૈનશાસનમાં ખરે, અદ્ભુત વ્યક્તિઓ વિચરી. ૭ જÉરવિજયજી મુનિ, જ્યોતિ સમાં ઝળકી ગયાં; રટણ હૃદય શુદ્ધ ભાવના, સાદાઈમાં નિશદિન રહ્યાં. ૮ પૂસ્તકે લખી જ્ઞાનગંગા, ધેધ જગ વહેતાં ક્ય; નસમ આ જીવનને, મહાજ્ઞાન વાણીએ વણ્યાં. ૯ વિજય કરવા કર્મ પર, તપ જપ સંયમને રહ્યા, ગજીવનાં કલ્યાણમાં, મુનિરાજનાં જીવન વહ્યાં. ૧૦ શશ કે પદવી કોઈ, ઉપાધિ કઈ વ્હોરી નહિ; કીવ્યા જગે પરમાર્થ કાજે, વિશ્વબંધુત્વ ભાવમહીં. ૧૧ મન હતું સિદ્ધ-છાંયમાં, લેવી સમાધિ એમ થયું; રાથમાંથી મુનિરત્ન, આજ દેવલોકે વસ્યું. ૧૨ રાગી હતાં સદ્ગુણતણાં, ને શાંતમૂર્તિ સ્વભાવમાં Tગમાં ગુરુ મહારાજનું, છે નામ “અમર જૈનમાં. ૧૩ મુનિરાજનો ચરણોપાસકઅમરચંદ માવજી શાહ. w
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy