SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૭ ) તેમના ગુરુભાઈ શાસનસમ્રાટુ આચાર્યદેવ શ્રીમદ્ વિજયનેમિસુરિશ્વરજી (આ પ્રસ્તાવના લખાય છે ત્યારે જેઓનું ચાતુર્માસ “વળા માં જ છે ) બહોળું અને વિદ્વાન શિષ્યમંડળ ધરાવે છે. તેમને દીક્ષા પર્યાય ૪૬ વર્ષનેઃ તેમનું વય ૬૮ વર્ષ. સન્મિત્રે સજેલા સાહિત્યના સારરૂપ, તેમના એક સંદેશને, પ્રસ્તાવના પૂર્ણ કરતાં સ્મરી લઈએ – ૮૯. “આ સંસારરૂપી નાટકમાં નટની પેઠે આપણે અનેક પ્રકારના વેષ લઈ થાક્યા જ હોઈએ તે હવે એ એક વેષ લાવીને ભજવવે જોઈએ કે જેથી મુક્તિરૂપ સ્ત્રીને વલ્લભ થઈએ.” (લેખસંગ્રહ ભા. ૧, પૃ. ૩૨૧) ભીખાભાઈ છગનલાલ શાહ મુંબઈ i
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy