SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૫૦ ] * શ્રી કપૂરવિજયજી સમાજ-ધર્મના સ્વાતંત્ર્ય માટે તે દિશામાં પિતાનું વિદ્યાથીજહાજ કુશળતાથી હંકારશે ને સુખી થશે. [આ પ્ર. પુ. ૨૬, પૃ. ૨૬.] સાચા વિદ્યાર્થી બનવાની ખરી ભાવના, ૧. જ્યાં સુધી સંપૂર્ણ જ્ઞાન ન થાય ત્યાંસુધી આપણે સહુએ સવિદ્યા મેળવવા ઉદ્યમ કરવો જોઈએ. ૨. આપણા જીવનને પવિત્ર કરે, વિચાર-વાણી-વર્તનઆચાર સુધારવામાં સહાય કરે, આપણા દેષ દૂર કરે અને સાચે માર્ગ સૂઝાડે તેવી વિદ્યા, વિનય અને બહુમાન સાથે પરોપકારી જ્ઞાની ગુરુની યોગ્ય સેવા કરીને મેળવવી. . * ૩. તેવી સાચી વિદ્યા દેનારા જ્ઞાની ગુરુનો ઉપકાર આખી જિંદગી સુધી ભૂલવો નહીં, તેમની હિતકારક આજ્ઞા માન્ય કરવી અને ગુરુએ ચગ્ય વિદ્યાર્થીઓને તેવી પવિત્ર વિદ્યા પ્રેમપૂર્વક-કંઈપણ લોભ-લાલચ વગર–આપવી. * - ૪. ખરા પવિત્ર વિદ્યાથીએ કોઈ પ્રકારની બૂરી આદત, દુર્વ્યસન કે જે આ ભવ અને પરભવમાં બહુ કષ્ટદાયક અપલક્ષણ છે (ચા, કૉફી, કેકે, તમાકુ, બીડી, સીગારેટ, અભક્ષ્યભેજન, વિષયલેલુપતા, મસાલાદાર ખોરાક, નાટક, સિનેમા, અને કામોત્પાદક નોવેલનું વાંચન વગેરે ) તેના પ્રવેશ થવા ન પામે તેવી સાવચેતી રાખવી જોઈએ. ૫. તેવા કેઈપણ પ્રકારના દોષથી બચવા વિદ્યાથી પૂરતી
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy