SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૬ ] શ્રી કરવિજયજી ૧૧૬. સુપુત્ર—એક પણ સુપુત્રયેાગે સિહણ સુખે નિર્ભયપણે સૂઇ શકે છે, જ્યારે ગધેડીને દશ ખચ્ચાં થયાં હાય તા પણ તેને ભાર વહન કરવા પડે છે. સુપુત્રની ખરી ઇચ્છા( કામના )વાળાં દંપતીએ બ્રહ્મચર્ય જેવાં વ્રતમાં કેવું સુદૃઢ રહેવુ જોઈએ ? કેવા સુંદર આચારવિચારનું પાલન કરવુ જોઇએ ? અને કેવા ઉત્તમ સહવાસ સેવવા જોઇએ ? વિગેરે હિતકારક એપ માટે બ્રહ્મચવિચાર ’ અને શીલના મહિમા ’ વિગેરે પુસ્તકાનું સારી રીતે વાંચન-મનન કરી તેનું યથાશય પરિશીલન-પરિપાલન કરવું. " ૧૧૭. ચિત વિવેક-રાજાને, દેવગુરુને, પાઠકને અને વૈદ્ય તથા નિમિત્તજ્ઞ જેવાને ભેટવા-મળવા જતાં ખાલી હાથે ન જવું, કંઈ ને કંઈ ઉત્તમ લાદિક હાથમાં રાખીને જ ભેટવા– મળવા જવુ'. એમની પાસે ઉત્તમ ફળ ધરવાથી શુભ ઇચ્છિત ફળ પામી શકીએ. ૧૧૮. ચિંતા–( ભાવના )આત્મકલ્યાણ સાધી લેવાની ચિંતા–ભાવના ઉત્તમ છે, માહ-મમતાવાળી ચિંતા મધ્યમ છે, કામભાગ સંબંધી ચિંતા અધમ છે, ત્યારે નકામી પરિચતા અધમાધમ છે. દુર્લભ માનવભવાર્દિક જીભ સામગ્રી પામી, તત્ત્વજ્ઞ ગુરુ મહારાજના જોગ પામી, સાર તત્ત્વાધ મેળવી, આત્મકલ્યાણ સાધી લેવાની હાથ આવેલી તક જતી ન રહે તેવી ચિંતા ભાવના સતત જાગ્રત રાખી એ જ આપણું અવશ્ય કન્ય છે એમ લેખવવું, ૧૧૯. સ્વાર્થી ધતા-પ્રજા થયેલી સ્ત્રી પતિના અનાદર કરે છે, પરણેલા પુત્ર માતાના અનાદર કરે છે, ગરથ પામેલે
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy