SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૪ ] શ્રી કપૂરવિજયજી દે છે; પણ ઉત્તમ જના તે વારવાર વિઘ્ના આવ્યા છતાં પણ આરંભેલા શુભ કાર્યને વળગી રહે છે; તજતા નથી. ૫૬. નર્ક જનારઃ—અત્યન્ત ક્રોધ, કડવી વાણી, તન-મનની દરિદ્રતા, સ્વજના સાથે વિરાધ, નીચ જનાના પ્રસંગ અને કુળહીનની સેવા–એ સઘળા નરક પ્રત્યે પ્રયાણ કરનારાઓમાં પ્રગટ ચિહ્ન લેખવાં. ૫૭. શા કામનું` ? —-કઠહીનનું ગીત, ગુણહીનનું રૂપ, દાનહીનનું ધન અને માન-સન્માનહીન એવું ભાજન શા કામનું ? ૫૮. લક્ષ્મીન'દનને બારણે—ચાવૃદ્ધ, તપાવૃદ્ધ, કુળવૃદ્ધ, ને બહુશ્રુત સઘળાયે લક્ષ્મીનંદનને બારણે કિંકરની જેમ ખડા રહે છે. તેમ છતાં ખરી નીતિથી પૈસા પેદા કરનારને તેને અહંકાર કરવા ન ઘટે. ૫૯. અતિ વવું:-માન વગરનું ભાજન અને ભાષણ મરણ નીપજાવે છે એમ સમજી તેમાં મિથ્યાભિમાન રાખવું નહીં. ૬૦. કળથી કામ:-જે કામ મળથી બની ન જ શકે તે કળથી થઇ શકે છે. એથી ધાર્યુ કામ સાધી શકાય છે અને લેાકમાં હાંસી થતી નથી. ૬૧. સજ્જનનાં આચરણ:-તૃષ્ણાને તજી દે, ક્ષમા–સમતાને સેવ, મદ–ઉન્માદને છેડે, પાપકૃત્યમાં પ્રીતિ ન જોડે, સત્યના સ્વીકાર કરે, સારી પ્રમાણિકતા આદરે, વિદ્વાનેાની સેવા–સંગતિ કરે, લાયક જનાને ચેાગ્ય સત્કાર કરે, શત્રુઆ સાથે પણ સુલેહ-શાન્તિ જાળવે, સ્વગુણુને ઢાંકે-પ્રગટ કરી
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy