SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૬ ] શ્રી કપૂરવિજયજી કેાઈક પંડિત થાય અને લાખામાં કાઇક ખરી વક્તા અને; પરંતુ ખરા દાતા તેા એથી પણ દુર્લભ છે. ૧૨. મનુષ્ય જન્મની અસાર્થકતા—દીન-અનાથને ઉદ્ધર્યો નહીં, સાધીજનાની સાચી સેવા-ભક્તિ કરી નહીં અને વીતરાગ પરમાત્માને નિજ હૃદયમાં ધાર્યો નહીં તે। મનુષ્ય જન્મ એળે ગુમાવ્યે જાણવા. ૧૩. ત્રણ પ્રકારના પાત્ર—સત-સાધુ ઉત્તમ પાત્રરૂપ, વ્રતધારી સુશ્રાવક જને મધ્યમ પાત્રરૂપ અને વિરતિ ( વ્રતનિયમ ) વગરના સભ્યષ્ટિ જનાને જઘન્ય પાત્રરૂપ જાણી તેમના યથાયેાગ્ય આદર કરવા, ૧૪. પ પ્રશ’સા-ચતુર્દશી, અષ્ટમી, અમાવાસ્યા અને પૂર્ણિમા તેમજ રવિસંક્રાન્તિ એ પદિવસે કહ્યા છે. પ્રથમની ચાર પતિથિએ તે ચારિત્ર-આરાધનની તિથિ તરીકે જૈન દનમાં સુપ્રસિદ્ધ છે. એ પતિથિઓમાં ઇચ્છાનિધિરૂપ તપ કરનારા આત્માથી મુમુક્ષુજને અધિક લાભ ખાંધે છે, તેથી વિપરીત સ્વચ્છ દે ચાલનારા ઉક્ત પર્વની વિરાધના કરવાથી ઉભય લેાકમાં હાનિ પામે છે, એ વાત યાદ રાખવી. ૧૫. સૂર્ખતાની નિશાની શઢતાવડે ધ, કપટવર્ડ મિત્રાઇ, પરાપતા પવડે સમૃદ્ધિ, વગર મહેનતે વિદ્યા અને કુટર વચનાદિક વનવડે નારીની વાંછના કરનારાઓને પ્રગટપણે મૂર્ખ જ લેખવવા. ૧૬. ખરે। શૂરવીર કાણુ ?–ઇન્દ્રિયાદિક ચારેથી પેાતાનું આત્મધન સુરક્ષિત રાખી શકે છે, ગફલતથી કે પ્રમાદથી લુંટાવા દેતે નથી તે જ ખરે શૂરવીર છે.
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy