SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૮ ] શ્રી કપૂરવિજયજી ૨૭. અતિ સુષમ કાળ-મેઘ કાળે વરસે, અકાળે ન વરસે, સત સુસાધુજનાની ચેાગ્ય સેવા થાય, કુસાધુએની નહીં, પુત્ર–શિષ્યાદિવડે માખાપ, ગુરુપ્રમુખના યથાચેાગ્ય વિનય–સેવા સચવાય, મન-વચનમાં શાંતિ જળવાય. ૨૮. જયણા-ચાલતાં, ઊઠતાં, બેસતાં, શયન કરતાં, ભાજન કરતાં, ભાષણ કરતાં અને વિષમ સ્થાનતાં ઉલ્લંઘ અવશ્ય પાળવી. ૨૯. શ્રાવકને સાત ધાતીયા-સામાયક, દેવપૂજા, ભેજન પ્રસંગે, હરતાં-ફરતાં, સૂતી વખતે, વડીનતિ કરવા જતાં તથા દેવપૂજાર્દિક કરવા નિમિત્તે સ્નાન કરવા માટે ઉપયેગમાં લેવા, થાસંભવ જુદા રાખવા. ૩૦. પ્રવચન માતા-સંયમધારી સાધુ-સાધ્વીઓએ કાયમને માટે અને ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકાઓએ સામાયિક-પાષધાદ્વિક પ્રસંગે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું અવશ્ય પાલન કરવાની જરૂર છે. ૩૧. ખરા પડિતના ગુણ-ગ ન કરે, કંઠાર (કર્કશ ) ભાષા ન મેલે, અન્યનાં અપ્રિય વચનને પણુ સહન કરે, ક્રોધ ન કરે ( તપે નહી ), પરની નિંદા–ટીકાથી દૂર રહે, પરના ઢોષ ન પ્રકાશે, સ્વલાઘા પણ ન કરે, વગર સમયનું (જરૂર વગરનું) ન મેલે, પેાતાની શક્તિ નકામી વેડી ન નાખે, ગુણ અવગુણુને યથાર્થ સમજે અને અવગુણુની ઉપેક્ષા કરી :૧, ગુણગ્રાહીપણે હંસવત્ આચરણ કરે. ગુરાગે મુદ્ધિના આઠ ગુણ-શાસ્રશ્રવણુ ઇચ્છા, શાસ્ત્રશ્રવણુ, ક ૩ર. .
SR No.011627
Book TitleLekh Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy