________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૭૩ ]
૨૬. દ્રવ્યાનુયાગ, ગણિતાનુયાગ, કથાનુયોગ તે ચરણકરણાનુયાગ એ ચાર અનુયાગ જૈત પ્રવચનમાં ભાખ્યા છે. સુબુદ્ધિશાળી જના તેના લાભ લે છે.
૨૭. સૂત્રાભ્યાસ, અર્થોભ્યાસ, વસ્તુઅભ્યાસ ને અનુભવઅભ્યાસ એ ચાર પ્રકારના અભ્યાસ કહેવાય છે.
૨૮. અક્ષુદ્રતાદિક ૨૧ ગુણા ધર્મરત્નની પ્રાપ્તિ માટે ખાસ ઉપયેાગી હેાઇ સહુ આત્માથી સજ્જનાએ તે ખધા ગુણુાને ખાસ કાળજીપૂર્વક અપનાવવા.
૨૯. ક્ષમાદિક દર્શવધ તિધર્મનુ આરાધન મહા કલ્યાણકારી છે.
[ . પ્ર. પુ. ૩૩, પૃ. ૨૬૮ ]
વાસ્તવિક એધ.
૧. મુમુક્ષુ-સાધુ જાને ચાતુર્માસ કરવા ચેાગ્ય ક્ષેત્રગુણા-૧. જ્યાં ભૂમિ કાદવ રહિત-સૂકી રહેતી હાય, ૨. સમૂચ્છિમ જીવાની ઉત્પત્તિ અલ્પ હાય, ૩. બહારની સ્થલિ ભૂમિ પ્રાસુક (નિર્જીવ) ને ઉપદ્રવ વગરની હાય, ૪. સ્ત્રી, પશુ, પડકના સવાસ-પરિચય વગરના ઉપાશ્રય હાય, પ. ગારસદૂધ, તત્કાઢિ પુષ્કળ મળતા હાય, હૂઁ. જ્યાં સાધુઓના પરાભવ કેાઇ કરી ન શકે, ૭. વૈદ્યાદિકની અનુકૂળતા હાય, ૮. ઔષધ-મેષજ સહેજે મળે, ૯. ગૃહસ્થનાં ઘર સમૃદ્ધ હાય. ૧૦. રાજા–અધિકારી ધર્મીષ્ઠ ( સાધુના ગુરાગી ) હાય, ૧૧. અન્ય દનીએ સાધુઓના તિરસ્કાર કરી ન શકે, ૧૨. ભિક્ષા સુખે મળી શકે, ૧૩. સ્વાધ્યાયમાં ખામી ન આવે.