SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સચન-ક : ૧૩ અને પ્રેમથી ગાલીચા પર બેસાડયા અને બે હાથ જોડીને ઉભા રહ્યા. નારદજીએ કહ્યું : શેઠ ! તમે આ સંસારમાં કેવી રીતે રહી ગયા ?તમારા જેવા ભકતને તે વૈકુઠમાં સ્થાન મળવુ જોઈએ.' શેઠે કહ્યુ . પ્રલે ! મારૂ એવું ભાગ્ય કાંથી કે મને વૈકુંઠમાં સ્થાન મળે? હું તે અભાગી છું, પ્રભા !” ના શેઠ! ના એમ અની શકે જ નહિ. ભગવાન ત્તમારા જેવા ભક્તને વૈકુંઠમાં સ્થાન નહિ આપે તે કોને આપશે ? હુ વૈકુંઠમાં જઈને ભગવાનને કહુ છું કે ઇન્દૌરના પેલા ભકતને તમે વૈકુઠમાં જલ્દીમાં જલ્દી પ્રવેશ આપૈ.' ભગવાન ઢયાળુ છે. તે તુરત જ તમને વૈકુંઠમાં પ્રવેશ આપશે. તે ચાલવું છે ને શેઠ ! વૈકુઠમાં ’ નારદજીએ જીવરાજ શેઠ સામે જોયું. શેઠે નારદજીના ચરણામાં માથું મૂકીને કહ્યું : 'ભગવંત! તમને શું કહું? મેરામમાં રામના નાદ ગૂંજી રહ્યો છે ! આ સૌંસારમાં મને જરાય ચેન નથી. મને જો વૈકુંઠ મળી જાય તા મહા પ્રા! માશ ભવેાભવના ફરા મટી જાય ! કૃપા કરી દેવર્ષિ ! વૈકુંઠ વિના મારે કંઈ જ નથી જોઈતુ,' મારા ત શેઠની વાત સાંભળી નારદજી પ્રસન્ન થઈ ગયા, અને પ્રસન્ન કેમ ન થાય ? તમે એવી વાત મને કરા તે હુંય ઝૂમી ઉઠું. પ્રસન્ન થઈ જાઉ 1 કેટલી સુ...દર વાત કરી જીવરાજ શેઠે ! કેટલા વિનય ! કેવા વિવેક ! આવી છે તમને આવું કઈ ? ભલે શુદ્ધ હૃદયથી નહિ, અભિનય કરતા પણ આવડે છે? કાઇ સાધુપુરૂષ દુકાન પાસેથી પસાર થાય તે નીચે ઉતરી જાએ છે? વિનય વિવેક વિના ધર્મો અશકયઃ સભામાંથી : સાધુ-પુરૂષની ક્યાં માંડા છે સાહેબ 1 ભગવાનની રથયાત્રા નીકળે તે ય અમે દુકાનેથી નીચે નથી ઉતરતા ! મહારાજશ્રી; ધન્યવાદ! પરમાત્માના વિનય નથી કરતા તે પછી સાધુપુરૂષોના તા વિનય કરો જ કેવી રીતે ? વિનચ અને
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy