SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વિશ્વકલ્યાણું પ્રકાશન ટ્રસ્ટની આજીવન-ગ્રાહકની સુંદર યોજના. પૂજ્ય ગણિવરશ્રી ભદ્રવિજયજી મ. સા. નું રોચક–પ્રેરક અને બેધક સાહિત્ય ઘેર બેઠાં પ્રાપ્ત કરવા રૂ. ૨૫૧/- બસ એકાવન ભરીને તમે આજે જ ગ્રાહક બની જાઓ. ૧. તમે ગ્રાહક બનશે એટલે તુર્તજ રૂા. ૧૦૦/- આસપાસની કિંમતના પુસ્તકને સેટ તમને ભેટ મળશે. 1. ૨. તે પછી દર વર્ષે ત્રણથી ચાર પુસ્તકે તમને પિસ્ટથી મોકલવામાં આવશે. જેની કિંમત રૂા. ૩૦ થી ૪૦ આસપાસ હશે, તમને આ પુસ્તકે ભેટ મળતા રહેશે. ૩. તમારા ઘરમાં આ રીતે ધીરે ધીરે એક નાની લાયબ્રેરી બને જશે ! નૈતિકતાના પાઠ ભણાવતું, ધાર્મિકતાને ધબકતી રાખતું અને આધ્યાત્મિકતાને અજવાળતું સાહિત્ય તમારાં ઘરને શણગાર બનશે રૂ. ૨૫૧/-ને ચેક કે ડ્રાફટ નીચેના સરનામે મોકલી આપે શ્રી વિશ્વકલયાણ પ્રકાશન ટ્રસ્ટ સંઘવીપેળઃ મહેસાણુ. (ઉ. ગુજરાત)
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy