________________
+
૪૧૨ :
મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના
1
ઉપદેશ ન આપે, તેના જીવનમાં પછી તમે રસ જ ન લે. પછી તેને જેમ ચૈગ્ય લાગે તેમ કરવા દો, તેને તેના રસ્તે જવા ઢા, તમે તેના પીછા ન પકડા.
'
ઉપેક્ષા ભાવનાના ત્રીજો પ્રાર:
}'
,
7.
ઉપેક્ષા ભાવનાના ત્રીજો પ્રકાર છે- નિવેદ-સારા. આ ઉપેક્ષા બીજા માણસા પ્રત્યે નથી. જીવનમાં જે પ્રાપ્ત—અપ્રાપ્ત ભૌતિક સાંસારિક સુખ છે તે પ્રત્યે ઉપેક્ષા સેવવાની છે. માત્ર માણુસના જ ભૌતિક સુખામાં નહિ, દેવાના પણ ભૌતિક સુખેામાં અસારતા અને ક્ષાણિકતા જોવાથી નિવેદ ભાવનાના ઉગમ થાય છે. તેથી વિર તુ જન્મે છે. દેવતિ, મનુષ્યગતિ, તિય ચગતિ અને નરતિ– આ ચાર ગતિએમાં ભ્રમણ કરના જીવ જે કંઈ અનેકવિધ દુ:ખ ,અને ત્રાસ અનુભવે છે, તેને જ્ઞાનદ્રષ્ટિથી જોનાર લેાકેાસ'સારના વૈયિક સુખા તરફ આકર્ષાતા નથી.
1
‘નિવેદસારા' ઉપેક્ષા સુખાની ઉપેક્ષા છે, વૈષયિક સુખાની ઉપેક્ષા છે. સુખના સાધન હાવા છતાંય તે સાધનામાં આસકિત નહિં. પાચ । ઈન્દ્રિયના ઉત્કૃષ્ટ વિષયે કેમ ન ડૅાય છતાંય તે તરફ કઈ લાલચ 1.નહિ, લાભ નહિ. તેની કાઇ લગન નહિ, અરે ! દેવલેાકમાંથી દેવતા આવીને દૈવી સુખાનુ વરદાન આપે તે પણ તે પ્રત્યે કાઇ બે ચાણ નહિ, આકષ ણુ અને આસકિત નહિ. આજકાલ તે દેત્રલેાકના દેવ • આ ધરતી પર નથી આવતા, પરંતુ પ્રાચીન કાળમાં ધર્માત્માએાના ધમપ્રભાવથી દેવ આવતા અને કોઇ હિંન્ય ચમત્કાર પણ બતાવતા. શાસ્ત્રોમાં આવા પ્રસંગા વાંચવા મળે છે. જે સાચા ધર્માત્મા છે તેએ દૈવી સુખાના પ્રલેાભનની સામે પશુ વિરક્ત ન્યા રહે છે, મતલબ કે એવા પ્રલેાસનાથી આકર્ષાતા નથી. આવા ધર્માંત્માએમાં આ નિવેદ–સારા' ઉપેક્ષા હૈાય છે. તેઓએ ખૂબજ ચિતન-મનન કરીને વૈષયિક સુખાની ‘કવેાલિટી–સુખેની ગુણવત્તા જાણી લીધી હાય • છે. કાઈપણ ઇન્દ્રિયના વિષય હાય તે નિઃસાર હાય છે, ક્ષણિક હાય છે. વૈયિક સુખામાં કદી સાર નથી હાતા, તે કયારે સ્થાયી નથી હાતા,
'
• હેય