SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ * ૪૭ પ્રવચન-૨ માનસિક સ્થિતિને બગડવા ન દીધી. ત્રિલેશન સ્વસ્થ રહ્યા. તેથી જ ભારવિને જીવન પરિવર્તનને સુઅવસર પ્રાપ્ત થયે. જ્યારે પણ કોઈ વજન–પરજનનું અાગ્ય આચરણ જુઓ, ઉપદેશ આપવા છતાંય તેને સુધરતે ન જુએ તે બેચેન ન બનશે. અશાંત ન થશે. તેના પ્રત્યે માધ્યિ ભાવ રાખજે. પિતાના શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન કરજે. શુદ્ધ આત્મસ્વરૂપનું ચિંતન કરવાને અભ્યાસ કરવે પડશે. આત્મચિંતનમાં અલૌકિક આનંદ અનુભવાશે. પચિંતાથી પિદા થતે બધા જ તાપ-સંતાપ-પરિતાપ તેનાથી ઉપશાંત બનશે. પ્રસન્નતા વધશે. મારણ્ય ભાવનાના બીજા પ્રકાર હવે પછી બતાવશ. આજ બસ, આટલું જ.
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy