SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૧૭ : ૩૧૧ નરકમાં નહિ જ. મારી દુર્ગતિ નહિ થાય. પણ તમે દુર્ગતિથી હરગિઝ નહિ બચી શકે. આથી જ કહું છું કે મૈત્રી વગેરે ભાવનાઓને આત્મસાત્ કરે. ચિત્તને શુદ્ધ કરે, શુદ્ધ ચિત્ત જ ધર્મ છે. શુદ્ધ ચિત્ત જ પુણયાનુબંધી પુણ્યને પુષ્ટ બનાવે છે. શુદ્ધ અને પુષ્ટ ચિત્ત જ એક્ષપ્રાપ્તિનું અસાધારણ કારણ છે. “ધર્મના વિષયમાં ગભીરતાથી ચિતન-મનન કરે. આજે બસ, આટલું જ.
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy