SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ૧૭ : ૩૦૧ જતાં સંગમ તરફ્, કાળચક્રના આઘાતથી જાનુ સુધી જમીનમાં જેમનું શરીર પ્રવેશી ગયુ અને આઘાતની વ્યથાથી મૂઈિત તથા પાર કરુણાથી પૂજાયેલી મહાવીરની આંખા તમારી રક્ષા કરા” ઘેાર પાપના પાટલા માંધીને દેવલાકમાં પાછા ફરતા સંગમ પ્રત્યેની ભગવાન શ્રી મહાવીરની આ અસીમ ભાવ કરુણા હતી સભામાંથી : આવી કરુણા તે ભગવાન જ વરસાવી શકે. અમે લેાકે આવી કરુણા કયાંથી લાવીએ ? ભાવ કરુણા હૈયે પ્રગટાવા : મહારાજશ્રી : ભલે તમરા હૈયે આવી કરુણા નથી, ભલે આજે તમે આવી કરુણા વરસાવી નથી શકતા પરંતુ આવી કરુણુા તમારા હૈયે જાગે તેવું ઇચ્છે છે કે નહિ ? તમને હેરાન પરેશાન કરનાર, તમારી જિદૃગીને જીવતું નરક મનાવી દેનાર પ્રત્યે ભલે આવી કરુણા ન જાગે કે ‘ખિચારા! કષાયપરવરશ બની આ જીવે કેવાં ચીકણાં પાપ માંધ્યા ?! એહ! આ જીવની શું ગતિ થશે ?? પરંતુ આવી ભાવ કરુણાને તમારા આત્મામાં જન્મ થાય તે તમને ગમે કે નહિ ? આમ થવું અશકય નથી. ભાવ કરુણા આત્મામાં પ્રગટી શકે છે. તીવ્ર ચાહના હશે તે આવી ઉત્કટ અને ઉચ્ચ ભાવ કરુણા જરૂર પ્રગટ થશે જ, કયારેક કોઈને પાપ કરતા રાકવા હાય, સમજાવવા છતાંય તે પાપ કરતા અટકવા તૈયાર ન થતા હોય ત્યારે તેને એ ધેાલ મારવી પડે તે તે પણ કરુણા છે। માતા-પિતા પેાતાના સંતાનેાને યેાગ્ય આચરણથી અટકાવવા શિક્ષા કરે તે તે તેમની કરુણા છે. દેખાવમાં એ કરુણા નથી હાતી. પણ હાય છે એ ભાવ કરુણા I આ છોકરાને માજ ખરાબ કામ કરતા રાકવામાં નહિ આવે તે તેનું જીવન બરબાદ થઈ જશે, માનવભવને હારી જશે.’–માવી શુદ્ધ ભાવનાથી માતાપિતા સતાનને શિક્ષા કરે તે તેમાં ભાવ કરુણા છે. ક્રૂરતા કે નિર્દયતા નથી. આથી જ તે મનરેખા કે જે હવે સાધ્વી છે તે પેાતાના પુત્રાને યુદ્ધથી અટકાવવા ખુદ યુદ્ધમેાનમાં ગઈ છે.
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy