SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ * જીવટુંપી અને ગુણકથી માણસે બીજાની પ્રશંસા સાંભળીને નારાજ થાય છે. એટલું જ નહીં, તેઓ ગુણજનને અને પુશાળીને પાડવાનો પણ પ્રયત્ન કરે છે. સારી વાત બધા માની જ લે તે કઈ નિયમ નથી, માણસનું હયું જ્યારે કાર અને નહેર બની જાય છે ત્યારે તેના હૈયે સાચી અને સારી વાત જચતી જ નથી. # આપણું સાચી અને સારી વાત ન માનનાર પ્રત્યે ! કે રપ કરવાની જરાય જરૂર નથી. એવા લેકે કરણને પાત્ર છે. છે જેઓ સુખી, સમૃદ્ધ અને નિગી છે, છતાંય જીવન પાપમાં પસાર કરે છે, તેવા જી પ્રત્યે પણ કરૂણા ચિન. પ્રવચન ૧૭ વરમ કાનિધાન આચાર્યદેવશ્રી હરિભકરીશ્વરજી મહારાજ ધર્મનું સ્વરૂપ બતાવે છે. સર્વરૂભાષિત ધમનું એ સે ટકા ફળ પામવા માટે “ધમનું સવાંગસંપૂર્ણ સ્વરૂપ સમજવું અનિવાર્ય છે. જેમ ક્રિયાશુદ્ધિ અનિવાર્ય છે તેમ હૃદયશુદ્ધિ પણ એટલી જ અનિવાર્ય અને આવશ્યક છે. શુદ્ધ હૃદય પુણ્યથી પુષ્ટ બને છે. પુણ્યાનુબંધી પુણ્યકર્મને બંધ શુદ્ધ હૃદય વિના પડી શકતા નથી. “પુણ્યાનુબંધી પુણ્ય કેને
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy