SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન-૧૬ ૨૮૯ વિધ્યાટવીમાં પહોંચી ગયે. જયારે શ્વેત હાથી સુદર્શનપુરના પ્રદેશમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે નગરના લેકેએ ચાર ખૂશળવાળા વેત હાથીને જે અને ચંદ્રયશ રાજાને તેની જાણ કરી. ચંદ્રશે જઈને એ હાથીને વશ કરી લીધું અને પોતાની હસ્તીશાળામાં બાંધી દીધે. નમિરાજને સમાચાર મળ્યા કે પટ્ટહસ્તીને સુદર્શનનરેશ ચન્દ્રશે પિતાની હસ્તીશાળામાં રાખી લીધું છે. તેણે પિતાના દૂતને ચંદ્રયશ પાસે મેક. તે આવીને નિવેદન કર્યું કે “આપે જે હાથીને પકડ છે તે મિથિલાપતિને છે, તે આપ પ્રેમપૂર્વક એ હાથી તેમને સેપી દે.” ચંદ્રશે દૂતને કહ્યું “રાજદૂત વસુંધરા તે વીરભેગ્યા છે. એ હાથીને હું જંગલમાંથી વશ કરીને લઈ આવ્યા છે. કેઈને આપી દેવા માટે એ હાથી નથી લા. હું એ હાથી મિથિલા પતિને નહિ આપું.' ભાઈ-ભાઈ યુદ્ધના મેદાનમાં દતે આવીને તમિરાજને ચંદ્રયશને જવાબ સંભળા. નમિરાજ ગુસ્સાથી લાલપીળો થઈ ગયો. તરત જ તેણે રણભેરી વગડાવી. પૂરી સેના સાથે તેણે સુદર્શનપુરને ઘેરો ઘાલ્યો. આ તરફ ચંદ્રશે પણ યુદ્ધ માટે પૂરતી તૈયારી કરી લીધી હતી. તે નગરના બધા દરવાજા બંધ કરાવી દીધા અને કિરલાઓ ઉપર શસ્ત્રસજજ સૈનિકોને પહેરે ગોઠવી દીધું. અને પિતે પણ યુદ્ધમાં ઉતરવા શસ્ત્રસજજ બન્યા. નમિ અને ચન્દ્રયશ બંને ભાઈઓ છે. પરંતુ બંનેમાંથી કે એકબીજાને સાચી રીતે ઓળખતું નથી. એક હાથી માટે બંને એક બીજાને જાન લેવા થનગની રહ્યા છે! સાધ્વીના હૈયે ભાવકરણઃ રાહ મિથિલામાં યુદ્ધના સમાચાર ઘર ઘરમાં પહોંચી ગયા. ઉપાશ્રયમાં સાવી સુત્રતાને પણ આ યુદ્ધના ખબર મળ્યા તે જાણીને તેમનું
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy