SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ * ગુણવાન બનવું હજી સરળ છે, ગુણાનુરાગી બનવું સરળ નથી. બીજા મનુષ્યમાં ગુણું જોઈ રાજી થાઓ છો? * જે જડ કે ચેતન વસ્તુ માણસના શુભ અને શુદ્ધ ભાવોની જાગૃતિમાં નિમિત્ત બને છે, તે નિમિત્ત માણસ માટે દર્શનીય, પૂજનીય અને વંદનીય બને છે. * તીવ્ર રાગ-દ્વેષથી એકપણુ પાપ ન કરે. પાપને પાપ માન. પાપત્યાગને આદર્શ બનાવે. હે પાપા ચરણનું તીવ્ર દુખ રાખે. * માતાપિતાને સંતાનો સાથે અનુચિત વ્યવહાર સંતાનને ધર્મવિમુખ કરી દે છે. તેમનાં મન વિદ્રોહી બની જાય છે. માટે સારી ભાવનાની અભિવ્યક્તિ સારા શમાં કરે. * સંઘર્ષ વિના શાન્તિ નહીં, શકિત વિના સિદ્ધિ નહીં. પ્રવચન-૯ યાકિની મહત્તરાયુનુ મહાન મૃતધર આચાર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી ધર્મબિન્દુ ગ્રન્થમાં ધર્મનું સવરૂપ સમજાવતાં ફરમાવે છે કે, " वचनाद्यदनुष्ठानमविरुद्धाद्ययादितम् । मैत्र्यादिभावसयुक्तं तद्धर्म इति कीर्त्यते ॥ આ ગ્રન્થમાં આચાર્યશ્રી અનુષ્ઠાનાત્મક ધર્મની વ્યાખ્યા આપી રહ્યા છે, તે ધ્યાનમાં રાખજે, અનુષ્ઠાનાત્મક ધર્મને વ્યવહાર-ધર્મ
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy