SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ : મીઠી મીઠી લાગે છે મુનિવરની દેશના પરમાત્મપૂજન વખતે પદ્માત્મપ્રેમ મારા કહેવાના આશય સમજો. તમે જે કઈ ધર્માનુષ્ઠાન કરા તેના પ્રન્ચે અંતરના ય અંતરને પ્રેમ રાખેા અને એ ધર્માનુષ્ઠાન જે પ્રકારે કરવા માટે જિનાજ્ઞા હાય તેનુ' અક્ષરશઃ પાલન કરેા. દા.ત. તમારે પરમાત્મ પૂજનનું અનુષ્ઠાન કરવુ' છે. તે તમારા હૈયે પરમાત્મા પ્રત્યે પ્રેમભાવ હાવા જોઈએ. નિઃસ્વાર્થ પ્રેમ હાવા જોઈએ. નિરુ પાધિક પ્રેમ હાવા જોઇએ. પરમાત્મા પાસેથી કંઇક મેળવવાના ભાવ ન હાવા જોઇએ. પરમાત્માની પૂજા કરતાં માત્ર એક જ ભાવ પરમાત્માને જ પામવાના જ ભાવ હૈયે ધેાળાવા જોઈએ ! પરમાત્માને જ પામવાના ભાવ ઉત્કટ બનશે ત્યારે તમે તમારૂ સર્વસ્વ પરમાત્માના ચરણે ન્યુાચ્છાવર કરી દેશે. ત્યારે તમને પરમાત્મા સિવાય બીજું કંઈ જ પ્રિય નહિ લાગે ! હૈયે પરમાત્મ-પ્રેમની ભરતી આવશેત્યારે એ ભરતીમાં તમારી ખધી જ ભૌતિક વાસનાઓના કચરા તણાઇ જશે. પરમાત્મા માટે આવે! ઉત્કટ પ્રેમ ઉભરાશે ત્યારે તેમની મૂર્તિનાં દર્શન વિના જીવને ચેન નહિ પડે. પરમાત્માની પૂજા કર્યાં વિના ગળે ખાવાનુ ય નહિં ઉતરે. પ્રેમ જડમાં ચેતનનું દર્શન કરાવે! પરમાત્મા માટે હૈયે પ્રેમ હશે તેા સવારમાં ઉઠતાંવેત જ પરમાત્માની યાદ આવશે! આખા ખધ કરી તમે તેના ધ્યાનમાં લોન મની જશે. પરમાત્માનું નામ લેતા તમારું હૈયુ તેના દર્શન કરવા માટે ખાવ ુ મની જશે! શરીરની બધીજ રિયાદોની અવગણના કરીને, શુદ્ધ વસ્ત્રા પહેરીને તમે પરમાત્માના મંદિરે જવા નીકળી પડશે. બીજી ક્રાઈ જગ્યા નથી કે જ્યા તમે પરમાત્માના દર્શોન કરી શકે ! તમે કહેશે કે માઁદિરમાં તે કંઇ પરમાત્મા હાતા હશે ? ત્યાં તે પથ્થરની પ્રતિમા હાય છે.' હા, પથ્થરની પ્રતિમા જ હોય છે મંદિરમાં, પણ એ પૃથ્થરમાં ય પરમાત્માના પ્રેમી પરમાત્માનાં દન કરે છે ! પ્રતિમામાં પરમાત્માને જીવંત જુએ છે પ્રભુને પ્રેમી! આ જ તે પ્રેમના પરિચય છે, લક્ષ્મણુજીના મૃત શરીરમાં શ્રી રામ જીવતા લક્ષ્મણુને
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy