SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન એક દ્વિવસમાં જ ખાઈ ગયા ! કેવુ... આવ્યું. તેનુ રીએક્શન? સેલ્ફ-ડ્રાઈવી`ગ ન આવડે તેા ડ્રાઈવર રાખે ! જીનાર ધમ ને, ધ ગ્રન્થાંને, વાંચતાં આવડવા જોઇએ. વાંચીને તેને સમજવા જોઈએ. સમજવા માટે ધગ્રન્થાના જ્ઞાતા ગુરુઓને સહવાસ કરવા જોઈએ. તે માટે બુદ્ધિ પણ સૂક્ષ્મ જોઇએ. માની લીધુ` કે તમારી પાસે બુદ્ધિ નથી. સૂક્ષ્મ બુદ્ધિ નથી. તે ધર્મોંમય જીવન ત્યાગી, શાસ્ત્રજ્ઞ સદ્ગુરુના ચરણેામાં એવું સમર્પણુ કરવુ જોઇએ કે તેઓશ્રી જે કંઇ ધર્માનુષ્ઠાન કરવાનું ફરમાવે ત જરાય તર્ક કુક કર્યા વિના, તેમનાં કહેવામાં રજમાત્ર પશુ શંકા રાખ્યા વિના, પૂરી શ્રદ્ધાથી અને પૂરા ભાત્રથી કરવુ' જોઇએ. તમને મેટર ચલાવતા નથી આવડતી. મેટરમાં બેસે અને ડ્રાઇવર તમને જયાં લઈ જાય ત્યાં ચાલ્યા જાવ, મેટર ચલાવતાં આવડતુ નથી અને મેટર ચલાવવા જશા તેા ભૂૐ હાલે માર્યાં જશે. આ માટે તે ચૂપચાપ મેટરમા એસા અને ડ્રાઇવર પર ભરાસા રાખા અથવા તેા જાતે મેટર ચલાવતા શીખા ? એ એ જ વિકલ્પ છે. મેલે, તમારે શુ કરવુ છે? સમૃમિ ધ ક્રિયાઓ ઉપર અભિમાન ! + ૧૦૫ જિનાગમામાં, જિનગ્રન્થામાં જિનવચન ભરપૂર છે, તમારે તે વાંચવા છે ! સમજવા છે તમારે તે ? તે આવા મારી પાસે ! પ હા, તે માટે તમારે ઘર અને દુકાનની મમતા છેાડવી પડશે, રાતદિવસ અધ્યયન કરવું' પડશે. ના, માત્ર થાડાઃ રાત-દિવસ નહિ, જિંદગી સુધી સતત, લગાતાર અભ્યાસ-સ્વાધ્યાય કરતા રહેવુ પડશે ! તમારી આ માટે તૈયારી ન હેાય તે પછી તમને જેમ ધર્મોનુષ્ઠાન કરવાનુ કહેવામાં આવે તેમ કરી. અમારૂ કહેવુ કહેા, માનશે ને ? જે સમયે જે સ્થાનમા અને જે જે ઉપકરણેાથી ધમઁક્રિયાએ કરવાની છે, તે પ્રમાણે આદરપૂર્વક એ બધી ધમ ક્રિયા કરશે ? ધ ક્રિયા કરતા રહેવુ' પડશે ! તમારી આ માટે તૈયારી ન હૈાય તે ધ ક્રિયા કંઈ ઢંગ નથી, તે માટે કાઇ આદર નથી, હૈયે કેાઇ ભાવ નથી, આવી કેવી રીતે કરશેા ? કરવાના નથી, સમય—સ્થળને ખ્યાલ
SR No.011621
Book TitleMeethi Meethi Lage che Munivarni Deshna
Original Sutra AuthorN/A
AuthorBhadraguptavijay
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1979
Total Pages453
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy